For Quick Alerts
For Daily Alerts
LIVE

Gujarat Budget 2021 Live: ગુજરાત વિધાનસભાનુ 77મુ બજેટ રજૂ કરી રહ્યા છે નીતિન પટેલ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બુધવાર(3 માર્ચ) રાજ્યનુ 77મુ બજેટ રજૂ થવાનુ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિન પટેલ આજે 77મુ બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નિતિન પટેલે 8 બજેટ રજૂ કર્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીન આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે જેના માટે સરકારે મોબાઈલ એપ્લિકેશન(Gujarat Budget) લૉન્ચ કરી છે. બજેટની પળેપળની માહિતીથી અપડેટ થવા માટે જોતા રહો વનઈન્ડિયા ગુજરાતી લાઈવ...
Newest First Oldest First
READ MORE