ગુજરાતની કુલ 6 વિધાનસભા સીટ પર આજે પેટા ચૂંટણી થવા જઈ રહી છે. જુલાઈમાં યોજાયેલ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી રાધનપુર સીટ પરથી લડી રહ્યા છે, જ્યારે બીજો બળવાખોર નેતા ધવલસિંહ ઝાલા બાયડ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તમામ 6 સીટ પર વાગતે ગાજતે કેમ્પેન કર્યું હતું. થરાદમાં ભાજપના જીવરાજપટેલ સામે કોંગ્રેસના ગુલાબ સિંહ, અમરાઈવાડીમાં ભાજપના જગીશ પટેલ સામે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ, રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈ, લુણાવાડામાં ભાજપના જીજ્ઞેશ સેવક સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, ખેરાલીમાં ભાજપના અજમલ ઠાકોર સામે કોંગ્રેસના બાબુજી ઠાકોર, બાયડમાં ભાજપના ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે.. આ પેટા ચૂંટણીમાં અમિત ચાવડાએ કોંગ્રેસ જીતતી હોવાનો દાવો કર્યો છે. જો કે સંપૂર્ણ ચિત્ર 24મી ઓક્ટોબરે સ્પષ્ટ થઈ જશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની પળેપળની અપડેટ અહીં મેળવો.
પાંચ વાગ્યા સુધીમાં છ બેઠકમાં સરેરાશ 50 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે પણ કતારમાં હશે તેમને હજુ પણ મતદાન કરવા દેવામાં આવશે.
5:58 PM, 21 Oct
ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી પૂર્ણ સૌથી વધુ થરાદમાં 65.47 ટકા મતદાન અને સૌથી ઓછું અમરાઈવાડીમાં 27.5 ટકા મતદાન થયું.
5:54 PM, 21 Oct
2017ની વિધાનસભા ચૂંટણીમાં ખેરાલુમાં 71.86 ટકા, અમરાઈવાડીમાં 63.97 ટકા, લુણાવાડામાં 67.13 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે વિધાનસભા ચૂંટણી કરતાં પેટાચૂંટણીમાં ઓછું મતદાન થયું છે.
5:52 PM, 21 Oct
અમરાઈવાડીમાં સૌથી ઓછું 27.10 ટકા મતદાન નોંધાયું છે અને હવે મતદાનને માત્ર 10 મિનિટનો સમય જ બાકી છે.
5:29 PM, 21 Oct
મતદાન પૂર્ણ થવામાં હવે માત્ર 30 મિનિટ બાકી છે.
5:19 PM, 21 Oct
ગુજરાતની તમામ 6 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 46 ટકા મતદાન થયું છે.
5:18 PM, 21 Oct
પાંચ વાગ્યા સુધીમાં રાધનપુર બેઠક પર 50 ટકા મતદાન થયું, થરાદમાં સૌથી વધુ 65 ટકા મતદાન થયું, ખેરાલુમાં 42.41 ટકા, લુણાવાડામાં 47.54 ટકા, બાયડમાં 49 ટકા મતદાન થયુ, અમરાઈવાડીમાં સૌથી ઓછું 27.5 ટકા મતદાન થયું. મતદાનમાં હવે માત્ર 45 મિનિટનો જ સમય બાકી છે.
ખેરાલુ બેઠક પર બુથ નંબર 178નું ઈવીએમ એક કલાક માટે બંધ રહ્યું.
5:01 PM, 21 Oct
રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન થયું
4:41 PM, 21 Oct
મતદાન પહેલા વાયરલ થયેલા આ વડિયોની હજુ કોઈ પુષ્ટિ નથી થઈ શકી.
4:40 PM, 21 Oct
વાયરલ વીડિયોનો હવાલો આપી ધવલસિંહે કોંગ્રેસ પર રૂપિયા વહેંચણીનો સનસનીખેજ આરોપ લગાવ્યો
3:55 PM, 21 Oct
ગુજરાત પેટા ચૂંટણીમાં બપોર પછી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો.
3:35 PM, 21 Oct
મતદાન પૂર્ણ થવામાં માત્ર અઢી કલાક બાકી, અત્યાર સુધીમાં સરેરાશ 34 ટકા મતદાન થયું
3:34 PM, 21 Oct
કેટલાક મતદાન મથકો પર મતદાનોમાં ભારે ઉત્સાહ
2:35 PM, 21 Oct
રાધનપુરના બૂથ નંબર 21 પર મતદાતાઓની પાંખી હાજરી
2:35 PM, 21 Oct
82 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત
1:50 PM, 21 Oct
રાધનપુરમાં 70 ટકા જેટલું મતદાન થશેઃ અલ્પેશ ઠાકોર
1:49 PM, 21 Oct
મણિનગરથી અલગ વિધાનસભા સીટ બનેલ અમરાઈવાડી બેઠક પર અત્યાર સુધીમાં 16.5 ટકા મતદાન થયું
1:49 PM, 21 Oct
મહીસાગરની લુણાવાડા બેઠકમાં અત્યાર સુધીમાં 19 ટકા મતદાન થયું
1:34 PM, 21 Oct
રાધનપુરમાં પણ માત્ર 33 ટકા મતદાન થયું છે
1:34 PM, 21 Oct
અમદાવાદની અમરાઈવાડીમાં સૌથી નિરાશ મતદાન જોવા મળ્યું, અમરાઈવાડીમાં 12.70 ટકા મતદાન નોંધાયું
1:31 PM, 21 Oct
લુણાવાડા બેઠકમાં 26.63 ટકા મતદન થયું છે.
1:31 PM, 21 Oct
મહાસાગરની લુણાવાડા બેઠક પર ભારે સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે.
12:47 PM, 21 Oct
સાડા ચાર કલાકમાં બાયડ બેઠક પર 32 ટકા મતદાન થયું છે.
12:38 PM, 21 Oct
અત્યાર સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું
12:07 PM, 21 Oct
અમરાઈવાડી અને લુણાવાડા બંને સીટો પર મતદાન ઓછું થયું છે, તેના કારણે બંને પક્ષના નેતાઓમાં ચિંતા જોવા મળી છે.
12:03 PM, 21 Oct
અમરાઈવાડી બેઠક પર મતદાન માટે મહિલાઓમાં ભારે ઉત્સાહ, ઘર કામ છોડીને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
11:36 AM, 21 Oct
ચૂંટણીપંચના આંકડા મુજબ થરાદમાં 20.33 ટકા મતદાન થયું, રાધનપુર બેઠક પર 18.70 ટાકા મતદાન, ખેરાલુ બેઠક પર 11.88 ટકા મતદાન, અમરાઈવાડી પર 12.70 ટકા મતદાન, લુણાવાડામાં 16.57 ટકા મતદાન અને બાયડમાં 19.74 ટકા મતદાન થયું.
11:30 AM, 21 Oct
લુણાવાડા બેઠક પર સૌથી ઓછું મતદાન, આ બેઠક પર અત્યારસુધીમાં માત્ર 17 ટકા મતદાન
READ MORE
12:17 AM, 21 Oct
જણાવી દઈએ કે ગુજરાતની 6 બેઠક સહિત દેશભરની કુલ 64 વિધાનસભા સીટ પર આજે પેટા ચૂંટણી થઈ રહી છે.
12:17 AM, 21 Oct
જણાવી દઈએ કે 2017માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કુલ 79 સીટ જીત્યું હતું જેમાંથી હવે કોંગ્રેસ પાસે માત્ર 60 સીટ જ બચી છે. જ્યારે વિધાનસભામાં ભાજપના 100 ધારાસભ્યો છે.
12:17 AM, 21 Oct
ટૂંક સમયમાં જ ગુજરાતની 6 સીટ સહિત દેશભરની 64 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી શરૂ થશે.
8:01 AM, 21 Oct
ગુજરાતની આજે 6 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી
8:02 AM, 21 Oct
14.76 લાખ લોકો મતદાન કરશે
8:02 AM, 21 Oct
આ પેટાચૂંટણી માટે 1781 મતદાન મથકો ગોઠવવામાં આવ્યાં છે.
8:04 AM, 21 Oct
ચૂંટણી વ્યવસ્થા માટે એસટી તંત્રએ 156 બસની વ્યવસ્થા કરી છે.
8:05 AM, 21 Oct
55 સંવેદનશીલ મતદાન મથકો પર વેબ કેમેરાથી રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.
8:05 AM, 21 Oct
પોલીસ, હોમગાર્ડ અને BSF જવાનોના એમ ત્રણ ઘેરામાં મતદાન કેન્દ્રોની સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
8:07 AM, 21 Oct
મતદાન માટે 11 સરકારી દસ્તાવેજો વેલિડ ગણાશે જેમાં- પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી હોવાનું ફોટો આઈડેન્ટિફિકેશન કાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસ પાસબુક જેમાં ફોટો હોય તેમજ પાન કાર્ડ.