For Quick Alerts
For Daily Alerts
ગુજરાતઃ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે
વલસાડઃ ગુજરાતના વલસાડમાં એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ હાજર છે અને આગ પલર કાબુ મેળવવાની કોશિશ ચાલુ છે. હાલમાં જાનમાલના કોઈ પ્રકારના નુકશાનના સમાચાર નથી.
દિવાળી પહેલા વિેદેશી મુદ્રા ભંડારે બનાવ્યો નવો રેકોર્ડ