Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100 કરોડના પ્લેનમાં ઉડશે ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન!

anandiben600
અમદાવાદ, 22 જૂન: દેશના વડાપ્રધાન બનતાં જ નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાદી આનંદીબેન પટેલના હાથમાં સોંપી દિધી. આનંદીબેને મુખ્યમંત્રીનો તાજ પહેર્યો, પરંતુ તાજની સાથે જ નવા વિવાદ તેમની સાથે જોડાવવા લાગ્યા. ક્યારેક છોકરાઓને રિજેક્ટ માલના નિવેદન આપીને ચર્ચામાં આવી તો હવે 100 કરોડનું પ્લેનને તેમની ચર્ચા થઇ રહી છે.

જી હાં જલદી જ ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 100 કરોડના પ્લેનમાં હવામાં ઉડશે. ગુજરાત સરકારની નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે 100 કરોડ રૂપિયાના ખર્ચે નવું એરક્રાફ્ટ ખરીદવા જઇ રહી છે. જો કે ગુજરાતની મુખ્યમંત્રીનો 15 વર્ષ જુના નવ સીટર એરક્રાફ્ટ આ વર્ષે રિટાયર થઇ રહ્યું છે. ડિસેમ્બર 2014માં આ એરક્રાફ્ટનો ઉપયોગની ઉંમર પુરી થઇ રહી છે. પ્લેનની લાઇફ આ વર્ષે ખતમ થયા બાદ તેમાં ટેક્નિકલ ખામી આવવાથી મુખ્યમંત્રી અને બીજા વીવીઆઇપીને ઘણીવાર પ્રાઇવેટ પ્લેન વડે યાત્રા કરવી પડી છે.

આ પરેશાની બાદ ગુજરાત સરકાર હવે ટૂંક સમયમાં નવું એરક્રાફ્ટ ખરીદવા જઇ રહી છે. હાઇ લેવલ ટેક્નિકલ કમિટિએ આધુનિક સુવિધાઓ અને ડીજીસીએના સુરક્ષા નોર્મ્સવાળા 12-15 સીટર એરક્રાફ્ટ ખરીદવાની ભલામણ કરી છે. ગુજરાત સરકાર આ પ્લેનને ગ્લોબલ ટેંડરિંગના માધ્યમથી ખરીદશે. તેના માટે એક કરોડ રૂપિયા જાહેર કરી દિધા છે. તેના માટે વિદેશી સમાચારોમાં જાહેરાત આપવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X