For Quick Alerts
For Daily Alerts
Gujarat Local Body Election Live: 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાન
આજરોજ રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાન થશે. કોર્પોરેશનની ચૂંટણી દરમ્યાન ભાજપના 577, કોંગ્રેસના 566, એનસીપીના 91, આપના 470, અન્ય પક્ષના 353 તથા 228 અપક્ષ ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં કેદ થશે. ગુજરાતની તમામ છ મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંગે લાઈવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો. ભાજપ અને કોંગ્રેસ બંનેને આશંકા છે કે કોરોનાના કારણે આ વખતે મતદાનની ટકાવારી ઓછી રહી શકે તેમ છે.