• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

|
Google Oneindia Gujarati News

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. ચુડાસમાએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ધોળકા વિધાનસભા વિસ્તારની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવામાં આવે. એક દિવસ પહેલા જ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય વિધાનસભા માટે ધોળકા સીટ પર 2017માં થયેલ ચૂંટણીમાં ધાંધલીનો હવાલો આપીને ચૂંટણીને રદ કરી દીધી હતી. હાઈકોર્ટે ચુડાસમાની જીતને પણ અયોગ્ય ઠેરવી દીધી હતી.

હાઈકોર્ટના આદેશ પર ચુડાસમાએ કહ્યુ કસે અમે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારીશુ. આ અંગે રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ કહ્યુ કે અમે કાનૂની રીતે અપીલ કરીશુ. સાથે જ પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આજે એ જ દિવસ છે જ્યારે ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

રિયલ એસ્ટેટને રાહત, બધા પ્રોજેક્ટ્સને માર્ચથી 6 મહિના સુધીની મહોલતરિયલ એસ્ટેટને રાહત, બધા પ્રોજેક્ટ્સને માર્ચથી 6 મહિના સુધીની મહોલત

English summary
Gujarat Minister Bhupendrasinh Chudasama approached Supreme Court seeking a direction to quash HC's order
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X