• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: કેશુભાઇ

By Kumar Dushyant
|

અમદાવાદ, 4 નવેમ્બર: ભાજપ સાથે છેડો ફાડીને પોતાની નવી પાર્ટી બનાવનાર વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલે આજે કહ્યું હતું કે ગુજરાતના લોકો સત્તામાં પરિવર્તન ઇચ્છે છે. ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરનાર કેશુભાઇ પટેલે કહ્યું હતું કે પરિવર્તન યાત્રા બાદ તેમને મહેસૂસ કર્યું છે કે સત્તાધીશ સરકારને બદલવાની ભાવના પ્રબળ છે. ખાસ કરીને ગરીબો અને બેરોજગાર યુવાનો આ પરિવર્તન ઇચ્છે છે.

તેમને કહ્યું હતું કે 'લોકો અમારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે મારી રેલીમાં મોટી સંખ્યામાં મતોમાં પરિવર્તન લાવશે જેથી અમે સત્તામાં આવીશુ.' ગુજરાતમાં 13 અને 17 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવવાની છે.

મને આશા છે કે અમે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવીશું અને નવી સરકાર રચીશું. ઉત્તરપ્રદેશમાં માયાવતીની જેવી હાલત થઇ હતી તેવી ગુજરાતમાં નરેન્દ્ર મોદીની હાલત થશે. છ મહિનાની અંદર અમારી પાર્ટીમાં 15 લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાયા છે.

English summary
Keshubhai Patel today said the people of the state desired a change of government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X