For Daily Alerts

સવારે રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ કરાવ્યા બાદ દરિયાપુરથી ફરી રથયાત્રામાં જોડાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
અષાઢીબીજ ન પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી " જાય જગન્નાથ" ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી સાથે તેમના ડેશ બોર્ડ રૂમથી સમગ્ર યાત્રાના વિડિયો ફૂટેજનું નિરીક્ષણ કરી, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તમામ વ્યવસ્થાઓ બાબત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કર્યા હતા.
રથયાત્રા નિર્ધારિત સમયાનુસાર અને સુચારુ રીતે ચાલી રહી છે ત્યારે પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે જાય જગન્નાથનો જાય ઘોષ કરશે.
Comments
English summary
Harsh Sanghvi will again join the rathyatra from Dariapur
Story first published: Friday, July 1, 2022, 17:10 [IST]