For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામનો 9મો પ્રયાસ પણ વિફળ, કોર્ટે જમાનત અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામને હાઇ કોર્ટે વધુ એક વાર ઝટકો આપ્યો છે. કોર્ટે આસારામની જમાનત અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે તે આ આરોપમાં પાછલા 3 વર્ષથી જેલમાં છે. અને મંગળવારે રાજસ્થાન હાઇકોર્ટમાં જામીન અરજી માટે આસારામનો આ નવમો પ્રયાસ હતો.

છોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતાં હતા આસારામ અને સાંઇછોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતાં હતા આસારામ અને સાંઇ

એટલું જ નહીં જામીન મળવાની આશ સાથે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો જેલની બહાર પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે પણ નિરાશ થવું પડ્યું હતું.

asaram bapu

આસારામ પર શાહજહાંપુરની 16 વર્ષીય યુવતી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પીડિતે આસારામ પર રાજસ્થાનના મનાઇ ગામના આશ્રમમાં બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં પીડિતાનો આરોપ છે કે તેને આસારામે જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જો કે આસારામનું કહેવું છે કે આ તમામ આરોપો ખોટા છે.

આસારામના સાધના કક્ષમાં શરીરને સમર્પિત કરી દેતી હતી સેવિકાઓઆસારામના સાધના કક્ષમાં શરીરને સમર્પિત કરી દેતી હતી સેવિકાઓ

English summary
High Court Rejects Bail Application of Asaram Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X