• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ, રસ્તા થયા ખાલીખમ, જુઓ વીડિયો

|

અમદાવાદઃ કોરોનાવાઈરસના હાહાકાર વચ્ચે પીએમ મોદીએ સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 22 માર્ચે આજના દિવસે જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં જનતા કર્ફ્યૂને સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના દરેક ખુણે જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આ મહામારી સામે લડવા માટે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ પશ્ચિમ ગુજરાત સુધી ચારેય તરફ જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. અહીં વીડિયોમાં જુઓ જનતા કર્ફ્યૂને કેવો પ્રતિસાદ મળ્યો છે.

અમદાવાદ સજ્જડ બંધ

જનતા કર્ફ્યૂને પગલે અમદાવાદના શાસ્ત્રી નગર વિસ્તારથી આ વીડિયો ક્લીપ એ વાતની સાક્ષી છે કે શાસ્ત્રીનગરના રહીસોએ જનતા કર્ફ્યૂને પ્રચંડ સપોર્ટ આપ્યો છે.

વડોદરા પણ સજ્જડ બંધ

આ ક્લીપ વડોદરાના આકોટા વિસ્તારની છે. વડોદરામાં અત્યાર સુધીમાં 3 કેસ પોજિટિવ આવી ચૂક્યા છે, અહીં પણ જનતા કર્ફ્યૂને પ્રચંડ સપોર્ટ મળ્યો છે.

ડીસામાં રસ્તા થયા ખાલીખમ

ઉત્તર ગુજરાતની ડીસાની આ ક્લીપ છે, અહીં પણ સ્થાનિકોએ જનતા કર્ફ્યૂને જોરદાર સમર્થન આપ્યું છે અને જરૂરી કામ સિવાય કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી રહ્યા છે.

Fact Check: શું 12 કલાક જીવતો રહે છે કોરોના વાયરસ, જો નહિ તો કેટલુ છે તેનુ જીવનFact Check: શું 12 કલાક જીવતો રહે છે કોરોના વાયરસ, જો નહિ તો કેટલુ છે તેનુ જીવન

English summary
Janta curfew watch in video, huge support from gujarat to pm's initiative
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X