For Quick Alerts
For Daily Alerts
જુનાગઢમાં જંગલનો રાજા સિંહ રોડ પર ટહેલતો દેખાયો, વીડિયો વાયરલ
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડા ક્યારે પણ રોડ પર આવી જાય છે અને ખુલ્લા ફરવા લાગે છે ત્યારે લોકોમાં ડરનો માહોલ સર્જાય છે. રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અવાર નવાર વન્ય જીવો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાની વન વિભાગ સવાલોના ઘેરામાં આી રહ્યું છે. લોકોએ વન વિભાગ પર સવાલો કર્યાં છે. થોડા દિવસ પહેલા એક મેડિકલ કોલેજમાં દીપડો આવી ગયો હતો. લોકોએ આને વન વિભાગની નિષ્ફળતા ગણાવી હતી. લોકોએ આ સિંહ નો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

જુનાગઢમાં સિંહ રોડ પર લટાર મારતા દેખાયો, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
દાહોદના મહિલા PSIએ ગામની મહિલાઓને આપ્યુ પ્રોત્સાહન