For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલબર્ગ હત્યાકાંડ: જાણો કયા આરોપીને મળી કેટલી સજા

|
Google Oneindia Gujarati News

14 વર્ષ બાદ ગુલબર્ગ હત્યાકાંડમાં કોર્ટે આજે દોષીને સજા ફટકારી છે. આ કેસમાં 24 આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 આરોપીઓ પર હત્યા જેવા સગીન આરોપો લાગ્યા હતા. જેમને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તથા અન્ય 12 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ અંગે 2જી જૂને 60 આરોપીઓમાંથી 36 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારે સજાની સુનવણી બાદ કોર્ટની બહાર દોષિતોના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. અને તમામ દોષિઓને જેલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારે આ 24 આરોપીમાંથી કયા આરોપીને આજીવન કેદ મળી છે અને કયાને 7 વર્ષની સજા તેનું આખું લિસ્ટ તેમના નામની સાથે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

કૈલાશ ધોબી -આજીવન
કૈલાશ ધોબીએ હાલમાં જ પોલિસ સામે આત્મસમર્પણ કર્યું હતું. તેને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટાકરી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

યોગેન્દ્ર સિંહ- આજીવન
યોગેન્દ્ર સિંહ ઉર્ફ લાલુસિંહને પણ નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

જયેશકુમાર- આજીવન
જયેશકુમાર ઉર્ફ ગબ્બરને પણ નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

જયેશ પરમાર- આજીવન
જયેશ પરમારને પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

જયેશ પરમાર- આજીવન
જયેશ પરમારને પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

રાજૂ- આજીવન
રાજૂને પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

નારણ - આજીવન
નારણ ટાંકને પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

લખનસિંહ - આજીવન
લખનસિંહ ઉર્ફ લાખિયોને પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

ભરત - આજીવન
ભરતને પણ પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

ભરત રાજપૂત - આજીવન
ભરત રાજપૂતને પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

દિનેશ શર્મા- આજીવન
દિનેશ શર્મા પણ નામદાર કોર્ટે હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

માંગીલાલ જૈન- 7 વર્ષ
માંગીલાલને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

સુરેન્દ્ર - 7 વર્ષ
સુરેન્દ્ર ઉર્ફ દિગ્વિજયસિંહ ચૌહાણને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

દિલિપ - 7 વર્ષ
દિલીપ ઉર્ફ કાલુ પરમારને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

સંદીપ- 7 વર્ષ
સંદીપ ઉર્ફ સોનું મહેરા પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

મુકેશ - 7 વર્ષ
મુકેશ સાંખલાને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

અંબેશ- 7 વર્ષ
અંબેશ જિંગરને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

પ્રકાશ - 7 વર્ષ
પ્રકાશ ઉર્ફ કાલી પાઢિયારને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

મનીષ - 7 વર્ષ
મનીષ જૈનને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

ધર્મેશ શુક્લ -7 વર્ષ
ધર્મેશ શુક્લને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

કપિલ- 7 વર્ષ
કપિલ ઉર્ફ મુન્નાભાઇ મિશ્રાને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

સુરેશ - 7 વર્ષ
સુરેશ ઉર્ફ કાલી ડાહ્યાભાઇ ધોબીને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

અતુલ - 7 વર્ષ
અતુલ વૈદ્ય જે વિહપના નેતા છે તેમને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

કોને મળી કેટલી સજા?

કોને મળી કેટલી સજા?

બાબુભાઇ- 7 વર્ષ
બાબુભાઇ મારવાડીને પણ નામદાર કોર્ટે આ કેસ 7 વર્ષ કેદની સજા ફટકારી છે.

English summary
latest update on gulbarg case gujarat. 24 of 66 people who stood trial in the Gulbarg society Gujarat riots case have been convicted for murder by an Ahmedabad court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X