જસદણઃ જસદણ વિધાનસભા સીટની આજે પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપને સાથ આપનાર કુંવરજી બાવળિયા ભાજપ તરફથી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસ તરફથી અવસરભાઈ નાકિયા ઉમેદવાર છે. સવારના 8 વાગ્યેથી જ મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકોએ મતદાતાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં પણ ભાજપ-કોંગ્રેસે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણીની લાઈવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
Newest FirstOldest First
5:00 PM, 20 Dec
શાંતિપૂર્ણ માહોલમાં જસદણ પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. જસદણમાં 65.68 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન મથકોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હવે કોઈને પણ મતદાન કરવા દેવામાં આવશે નહિ. ભાજપના કુંવરજીભાઈ બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયાં છે. આગામી 23મી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
4:30 PM, 20 Dec
સાડા ચાર વાગ્યા સુધીમાં જસદણમાં 65 ટકા જેટલું મતદાન થયું છે.
4:29 PM, 20 Dec
અત્યાર સુધીમાં ચૂંટણી પંચને 35થી વધુ ફરિયાદો મળી છે.
4:29 PM, 20 Dec
અડધા કલાકમાં મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
3:26 PM, 20 Dec
ત્રણ વાગ્યા સુધીમાં જસદણમમાં 58 ટકા મતદાન થયું.
1:18 PM, 20 Dec
જસદણ પેટા ચૂંટણીઃ 1 વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન થયું
12:21 PM, 20 Dec
દળવા સહિતના વિસ્તારોમાં દબાણથી મતદાન કરાતું હોવાનો કોંગ્રેસનો આરોપ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ધારાસભ્ય મતદતાઓને ધમકાવતા હોવાનો આરોપ. આ મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી છે.
12:17 PM, 20 Dec
જસદણમાં 12.15 વાગ્યા સુધીમાં 26 ટકા જેટલું મતદાન થયું છે.
12:17 PM, 20 Dec
રુત્વિકભાઈ મકવાણાએ કહ્યું કે બોટાદ ભાજપ પ્રમુખ તેમની સાથે હતા ત્યારે તેમની અટકાયત થઈ જ્યારે બોટાદ ભાજપ પ્રમુખની અટકાયત ન થઈ. રૂત્વિકભાઈએ કહ્યું કે તેઓ વાડીએ જઈ રહ્યા હતા ત્યારે તેમની અટકાયત થઈ હતી. આરોપ લગાવ્યો કે તંત્ર પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.
12:07 PM, 20 Dec
કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય રુત્વિક મકવાણાની રાજકોટ રૂરલ પોલીસે અટકાયત કરી છે, કયા કારણોસર અટકાયત કરી તે જાણવા મળ્યું નથી. જસદણના શિવરાજપુર નજીકથી તેમની અટકાયત કરવામાં આવી છે.
12:05 PM, 20 Dec
100 વર્ષનાં દાદીએ મતદાન કર્યું, તેમણે કહ્યું કે એક મત પણ કોઈને હરાવી કે જીતાડી શકે છે.
12:04 PM, 20 Dec
દડલી ગામમાં ભૂપતભાઈને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા, ચૂંટણી અધિકારીએ કહ્યું તમારું મતદાન થઈ ગયું છે અહીંથી બહાર નીકળો.
12:00 PM, 20 Dec
વિંછીયામાં બોગસ મતદાન થયું હોવાની આશંકાએ હોબાળો મચ્યો છે.
11:58 AM, 20 Dec
જસદણ પેટા ચૂંટણીઃ ડુંગળીનો હાર પહેરી ખેડૂતો પહોંચ્યા મતદાન મથક પર
11:20 AM, 20 Dec
આઝાદી પછી જસદણમાં કુલ 14 વખત ચૂંટણી થઈ છે જેમાંથી 8 વખત કોંગ્રેસની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા કોંગ્રેસ તરફથી જીતતા આવ્યા છે. આ વર્ષે જ જુલાઈમાં તેમણે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આ વખતે કુંવરજી બાવળિયાના ભવિષ્યનો તો કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની જંગ છે.
સવારના આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતદાતાઓમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
11:13 AM, 20 Dec
મતદાન મથકમાં ઈવીએમ સાથેની સેલ્ફી વાયરલ થતાં વિવાદ સર્જાયો છે, ઉલ્લેખનીય છે કે પોલિંગ બૂથ પર ફોટો પાડવો ગુનાહિત પ્રવૃત્તિ છે.
11:08 AM, 20 Dec
અત્યાર સુધીમાં જસદણ-6 બુથ પર 13.35 ટકા મતદાન થયું છે.
11:07 AM, 20 Dec
કાધેડિયા બુથ-1 પર 17.78 ટકા મતદાન થયું છે.
11:07 AM, 20 Dec
કાધેડિયા બુથ-1 પર 17.78 ટકા મતદાન થયું છે.
11:07 AM, 20 Dec
કાધેડિયા બુથ-1 પર 17.78 ટકા મતદાન થયું છે.
11:07 AM, 20 Dec
કાધેડિયા બુથ-1 પર 17.78 ટકા મતદાન થયું છે.
11:06 AM, 20 Dec
જસદણ બુથ 28 પર 18 ટકા જેટલું મતદાન થયું છે. જસદણ 30 બુથ પર 14.78 ટકા, જસદણ 29 બુથ પર 14,39 ટકા મતદાન, કાળસર બુથ-1 પર 17.91 ટકા મતદાન થયું છે. કાળસર બુથ -2 પર 20 ટકા કાળસર બુથ-3 પર 19.34 ટકા મતદાન થયું છે.
10:30 AM, 20 Dec
10 વાગ્યા સુધીમાં જસદણમાં 15.72 ટકા મતદાન, અજમેરા-1 બુથ પર 10.82 ટકા મતદાન નોંધાયું, ઢેઢુકી બુથ પર 8.47 ટકા મતદાન નોંધાયું, વિંછીયામાં 14 ટકા મતદાન નોંધાયું છે.
10:06 AM, 20 Dec
જીતીશ એટલે છકડો લઈને વિધાનસભા જઈશઃ અવસર નાકિયા, કોંગ્રેસના ઉમેદવાર
10:06 AM, 20 Dec
ગુરુ-ચેલાની લડાઈ પહેલા પણ થઈ હતી અને ત્યારે પણ ચેલો જ જીત્યો હતોઃ અવસર નાકિયા, કોંગ્રેસના ઉમેદવાર
10:05 AM, 20 Dec
જસદણ શહેર ઉત્તરમાં 2 કલાકમાં 13 ટકા મતદાન થયું છે. લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
10:04 AM, 20 Dec
2 કલાકમાં વિંછીયામા સૌથી વધુ 11 ટકા મતદાન, કમળાપુર ગામમાં 9 ટકા મતદાન અને જસદણમાં 10 ટકા મતદાન નોંધાયું છે.
મતદાન આપતા પહેલાં કુંવરજીભાઈ બાવળિયાએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
9:32 AM, 20 Dec
ભરતભાઈ બોઘરાએ ઢોલ-નગારા સાથે મતદાન કર્યું. તેમણે કહ્યું કે 50 હજારથી વધુના માર્જિનથી ભાજપ પક્ષ જીતશે. જણાવી દઈએ કે ભરતભાઈ બોઘરા જસદણ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે.