ગાંધીનગર, 9 માર્ચ: હાલમાં આખા દેશમાં ચૂંટણીની મોસમ જામી રહી છે. દેશની દરેક પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારોની જાહેરત કરીને ચૂંટણી પ્રચારમાં ઊતરી રહી છે. આની સાથે સાથે આ રાજકીય મોસમને રીસામણા-મનામણાની મોસમ પણ કહેવામાં આવે છે. જોકે આ બધાની વચ્ચે દેશની મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપે તો પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત આવતીકાલથી શરૂ કરવા જઇ રહ્યા છે.
જોકે આ માત્ર નરેન્દ્ર મોદીની વાત કરીએ તો, દેશમાં હાલ નરેન્દ્ર મોદીના નામનો જુવાળ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી દેશમાં સર્વાધિક લોકપ્રિય રાજકિય નેતા છે. સર્વે પણ કહે છે કે યુવાનોમાં પણ મોદીનો ક્રેઝ વધારે છે. સર્વે પ્રમાણે દેશમાં 70 ટકા લોકો મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરે છે.
જોકે આના કારણમાં મોદીનું સાશન, ગુજરાત વિધાનસભામાં મોદીની હેટ્રીક, ગુજરાતનું વિકાસ મોડેલ, તેમના યુવાન વિચાર, બોલવાની ભાષા, ભાષણમાં દમ વગેરેનો સમાવેશ થાય છે. મોદી હંમેશા એવું ભાષણ કરે છે જેમાં તેઓ સામાન્ય જનતાને અભિભાવિત કરી લે છે. મોદી જ્યારે પણ જ્યાંથી પણ ભાષણ આપતા હોય છે તે પ્રદેશ ત્યાની ભાષા અને ત્યાના લોકોને ધ્યાનમાં રાખીને લોકોને સંબોધિત કરતા હોય છે.
હાલમાં મોદીએ દેશની જનતા માટે વિવિધ ભાષાઓમાં પોતાનો સંદેશો આપ્યો છે, સ્લાઇડરમાં જુઓ મોદીનો સંદેશ તમારી ભાષામાં...
મોદીનો સંદેશ હિન્દીમાં...
મોદીનો સંદેશ હિન્દીમાં...
મોદીનું ભાષણ મરાઠીમાં...
મોદીનું ભાષણ મરાઠીમાં...
મોદીનો પંજાબીમાં સંદેશ...
મોદીનો પંજાબીમાં સંદેશ...
તેલૂગુમાં મોદીનો સંદેશ...
તેલૂગુમાં મોદીનો સંદેશ...
કન્નડામાં મોદીનો સંદેશ...
કન્નડામાં મોદીનો સંદેશ...
મલયાલમમાં મોદીનો સંદેશો...
મલયાલમમાં મોદીનો સંદેશો...
બંગાળીમાં મોદીનો સંદેશ...
બંગાળીમાં મોદીનો સંદેશ...
આસમ ભાષામાં મોદીનો સંદેશ...
આસમ ભાષામાં મોદીનો સંદેશ...
ઓડિયા ભાષામાં મોદીનો સંદેશ...
ઓડિયા ભાષામાં મોદીનો સંદેશ...


Click it and Unblock the Notifications
