For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દસ વર્ષના વિવાદ બાદ ગુજરાતમાં લોકાયુક્તની થઇ નિમણૂંક, તસવીરો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 ડિસેમ્બર: નિવૃત્ત જસ્ટિસ ડી.પી. બુચે ગુજરાતના લોકાયુક્ત તરીકે આજે શપથ ગ્રહણ કરીને આખરે છેલ્લા ઘણા સમયથી લોકાયુક્તના મુદ્દે ચાલી રહેલી ઘમાસાણનો અંત આણ્યો છે. જસ્ટીસ ડી.પી બુચે રાજ્યપાલ કમલા બેનીવાલ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાજભવન ખાતે સવારે દસ વાગ્યે શપથ લીધા હતા. બુચની ચોથા લોકાયુક્ત તરીકે વરણી કરાઇ છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે આમંત્રણ આપવા છતા વિપક્ષના કોઇપણ નેતાઓએ આ શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપી ન્હોતી. એવું મનાઇ રહ્યું છે કે તેમને છેલ્લી ઘડીએ આમંત્રણ મળ્યું હોવાથી તેમણે આ કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હતું.

આખરે દસ વર્ષના લાંબા અંતરાલ અને વિવાદ બાદ ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ નિમણૂંક કરવામાં આવી છે. આ મુદ્દે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે મતભેદ પણ સામે આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય પણ હાજર ન્હોતા રહી શક્યા.

પૂર્વ જસ્ટીસ બુચની લોકાયુક્ત તરીકે નિમણૂંક, સમગ્ર કાર્યક્રમ જુઓ તસવીરોમાં...

ડી.પી બુચે લોકાયુક્ત તરીકે લીધા શપથ

ડી.પી બુચે લોકાયુક્ત તરીકે લીધા શપથ

નિવૃત્ત જસ્ટિસ ડી.પી. બુચે ગુજરાતના લોકાયુક્ત તરીકે આજે શપથ ગ્રહણ કરીને આખરે છેલ્લા ઘણા સમયથી લોકાયુક્તના મુદ્દે ચાલી રહેલી ઘમાસાણનો અંત આણ્યો છે. જસ્ટીસ ડી.પી બુચે રાજ્યપાલ કમલા બેનીવાલ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાજભવન ખાતે સવારે દસ વાગ્યે શપથ લીધા હતા. બુચની ચોથા લોકાયુક્ત તરીકે વરણી કરાઇ છે.

English summary
Narendra Modi attends swearing in ceremony of Justice DP Buch as Gujarat’s Lokayukta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X