For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly, Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે મોદીનો અમદાવાદમાં રોડ શો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાન થઇ ચૂક્યુ છે. 788 ઉમેદવરોનું ભાવી EVM મી સીલ થઇ ચૂક્યુ છે. આ સાથે બીજા તબક્કાાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે તેને લઇને રાજકીય પક્ષો દ્વારા આરંભ કરી દેવામા

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાન થઇ ચૂક્યુ છે. 788 ઉમેદવરોનું ભાવી EVM મી સીલ થઇ ચૂક્યુ છે. આ સાથે બીજા તબક્કાાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે તેને લઇને રાજકીય પક્ષો દ્વારા આરંભ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીનો સૌથી લાંબો રડો શો કર્યો છે.

NARMADA MODI

પ્રધાનમંત્રીના રોડ શો ની શરૂઆત નરોડા ગામથી થઇ હતી. ત્યાર બાદ તેમના દ્વારા ઠક્કરબાપા નગરમાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી અપર્ણ કરવામાં આવી હતી. જ્યાં તેમના દ્વારા રસ્તા પર ઉપસ્થિત હજાર કાર્યકર્તાઓની અભિવાદન જીલવામાં આવ્યુ હતુ. તેમના હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ અને જનતા મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને જોવા માટે સડકો પર ઉતરી આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પહેલા સુરત ખાતે 9 કિમી લાંબો રોડ શો કરવામાં આવ્યો હતો. જેમા 12 જેટલી વિધાનસભાની સીટોને કવર કરવામાં આવી હતી. અમદાવાદના રોડ શોમાં પણ અમદાવાદની તમામ વિધાનસભા સીટોને કવર કરવામાં આવી છે. આ રોડ શો માં સુભાષચંદ્ર બોસ તેમજ પંડિત દિનદયાળ ઉપાદ્યાયની પર્તિમાને શ્રદ્ધાંજલી અફર્ષણ કરશે.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કાલોલ, હિમંતનગર, અને બોડેલીમાં જંગી જાહેર સભાને સંભોધન કર્યુ ંહતુ. જેમા કોગ્રેસ અને આપના નેતાઓને આડેહાથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીએ કોગ્રેસના નેતા ખડગે પર પ્રહાર કરતા જણાવ્યું હતુ. કોગ્રેસ હવે મને રાવણ સાથે પણ સરખાણી કરી દીધી છે. તેના સિવાય તેમની પાસે કઇ જ કામ જ નથી તેમ મોદીએ જણાવ્યુ હતુ.

English summary
Modi's grand road show in Ahmedabad after the first phase of polling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X