For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે વસંત પંચમી, સાંભળો નરેન્દ્ર મોદીએ લખેલું આ ગીત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદી જેટલા તેમના રાજકીય કેરિયર માટે જાણીતા છે તેટલાંજ તેમના સાહિત્યીક રચનાઓને લઇને પણ જાણીતા છે.

નરેન્દ્ર મોદીએ ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, ઘણા બધા પુસ્તકો લખ્યા પણ છે, તેમાંય તેઓ પોતે કવિ હૃદય પણ છે, જેનો અણસાર આપને તેમના ભાષણોમાંથી આવી જતો હશે. આજે વસંત પંચમી છે. નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે, અને સરસ્વતીની પૂજાના ભાગરૂપે તેમણે પોતાની કવિતા પણ પોતાના બ્લોગ મૂકી છે.

મોદીએ એવી પ્રાર્થના કરી છે કે સરસ્વતી માતાના આશિર્વાદ દરેકની પર બની રહે. તેમજ જ્ઞાનની જ્યોતિ હંમેશા પ્રકાશિત રહે. નરેન્દ્ર મોદી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરીને લોકોને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવી છે.

આવો સાંભળીએ નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પાર્થિવ ગોહીલના સ્વરમાં સાંભળીએ 'પાનખરના હૈયામાં ટહૂકે વસંત...'

Modi’s poem on Basant Panchami

Modi’s poem on Basant Panchami

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલી કવિતા..

મોદીએ પાઠવી શુભેચ્છા

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે

મોદીએ પાઠવી શુભેચ્છા

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે, અને સરસ્વતીની પૂજાના ભાગરૂપે તેમણે પોતાની કવિતા પણ પોતાના બ્લોગ મૂકી છે. મોદીએ એવી પ્રાર્થના કરી છે કે સરસ્વતી માતાના આશિર્વાદ દરેકની પર બની રહે. તેમજ જ્ઞાનની જ્યોતિ હંમેશા પ્રકાશિત રહે. નરેન્દ્ર મોદી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરીને લોકોને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવી છે.

સાંભળો મોદી દ્વારા લખાયેલ ગીત

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે, અને સરસ્વતીની પૂજાના ભાગરૂપે તેમણે પોતાની કવિતા પણ પોતાના બ્લોગ મૂકી છે. આવો સાંભળીએ નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પાર્થિવ ગોહીલના સ્વરમાં સાંભળીએ 'પાનખરના હૈયામાં ટહૂકે વસંત...'

English summary
On the occasion of Basant Panchami and Saraswati Pooja, Shri Narendra Modi shared greetings and good wishes. Listen Modi’s poem on Basant Panchami.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X