For Quick Alerts
For Daily Alerts
કેસોદમાં યુવતી થયું રહસ્યમયી મોત, પિતાએ જતાવી હત્યાની આશંકા
કેશોદમાં યુવતીનું મોત થતાં મૃતક યુવતીના પિતા અને ભાઇએ હત્યાની આશંકા જતાવી છે. મહત્વનુ છે કે, યુવતી ખેતાવાડી શાખામાં ગ્રામ સેવકની નોકરી કરતી હતી. યુવતીની લાસ તેના ઘરે મળી આવી હતી. પરિવારે આક્ષેપ કર્યો હતો કે યુવતીના પ્રેમીએ તેને ચાકું છરી વડે મોતને ઘાટ ઉતારી છે. પોલીસે આ ઘટના મામલે તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છેકે આ વિસ્તારમાં અવાર નવાર હત્યા-આત્મહત્યાના મામલા આવતા હોય છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
કોરોના સામે જંગમાં પીએમ મોદી દુનિયાના અવ્વલ નેતા, સર્વેમાં થયો ખુલાસો