India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ નારાયણ સાઇના કુકર્મો, જેથી કહેવાય છે તે પાપી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 મે: કહેવાતા ગોડમેન આસારામ બાપૂના પુત્ર નારાયણ સાઇના કેસમાં મહત્વના સાક્ષીને ગોળી મારી દેવામાં આવી. જે જાણકારી મળી છે તે અનુસાર મહેન્દ્ર ચાવલાને મોટરસાયકલ સવાર બે લોકોએ ગોળી મારી ને હત્યા કરી દીધી છે. એક ગોળી મહેન્દ્રના પેટમાં વાગી જ્યારે બીજી ગોળી તેની છાતીમાં. મહેન્દ્રને ગંભીર હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે મહેન્દ્ર ચાવલાએ નારાયણ સાઇના કુકર્મોનો ખુલાશો કર્યો હતો. તેણે મીડિયાની સામે આવીને આશ્રમમાં તંત્ર-મંત્રના નામ પર થનારા ગોરખ ધંધા અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નારાયણ સાઇ સુરતમાં બે બહેનોના બળાત્કાર કરવાના આરોપમાં જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યાર સુધી આ મામલામાં તમામ મહત્વના સાક્ષીઓના નિવેદન નહીં લઇ લેવાય ત્યાં સુધી તેમના જામીન થશે નહીં.

નોંધનીય છે કે આ પહેલા આસારામ બાપુ શારિરીક શોષણના મામલામાં મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી ચૂકી છે. આવો આપને નારાયણ સાઇના કુકર્મોની સંપૂર્ણ કહાણી બતાવીએ.

નારાયણ સાઇના કુકર્મો વાંચો તસવીરોમાં...

નારાયણ સાઇને છે ગુપ્ત રોગ જેવી બીમારી

નારાયણ સાઇને છે ગુપ્ત રોગ જેવી બીમારી

ધરપકડ બાદ નારાયણ સાઇએ ડોક્ટરને ગુપ્તાંગમાં તકલીફની વાત કહી હતી. સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલમાં થયેલ મેડિકલ તપાસ દરમિયાન નારાયણ સાઇએ ગુપ્તાંગમાં તકલીફની વાત કહી હતી. હોસ્પિટલના સીએમઓ નિશા ચંદ્રાના કહેવા પ્રમાણે તેમને આ બીમારી એક કરતા વધારે મહિલાઓ સાથે શારિરીક સંબંધ બાંધવાના કારણે થઇ હોવાનું જણાવ્યું હતું.

સાઇએ બળાત્કાર પીડિતાને પોતાની પ્રિયતમા કહી હતી

સાઇએ બળાત્કાર પીડિતાને પોતાની પ્રિયતમા કહી હતી

નારાયણ સાઇએ સુરતના ન્યૂ સિવલ હોસ્પિટલમાં નિયમિત મેડિકલ ચેકપ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે તેમની પર રેપનો આરોપ લગાવનાર યુવતી તેમને આજે પણ પ્રેમ કરે છે, અને કરતી રહેશે, મને વિશ્વાસ છે કે તે મારાથી કોઇ વાતે નારાજ છે.

યુવતીઓની બ્લૂ ફિલ્મ બનાવડાવતો હતો નારાયણ સાઇ

યુવતીઓની બ્લૂ ફિલ્મ બનાવડાવતો હતો નારાયણ સાઇ

16 વર્ષની સગીરા સાથે બળાત્કારના મામલામાં જેલમાં બંદ નારાયણ સાઇ પોતાના આશ્રમમાં યુવતીઓની બ્લૂ ફિલ્મ બનાવડાવતો હતો. નારાયણ સાઇની આ પાપલીલાનો ખુલાસો સુરતની સેશન કોર્ટની ફાસ્ટ ટ્રેક કોર્ટના એક ચુકાદામાં થયો.

નારાયણ સાઇને રોજ દારૂ અને યુવતી જોઇએ

નારાયણ સાઇને રોજ દારૂ અને યુવતી જોઇએ

નારાયણ સાઇ રોજ સેક્સ અને દારૂમાં લિપ્ત રહેતો હતો, અહી સુધી કે જો તેને યુવતી ના મળી તો તે રઘવાયો બની જતો હતો. આ અંગેનો ખુલાશો સુરત પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાએ તપાસ બાદ કર્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે નારાયણ સામુહિક સેક્સનો પણ શોખીન હતો.

કોંડોમને કોડવર્ડમાં 'વસ્તુ' કહેતો હતો

કોંડોમને કોડવર્ડમાં 'વસ્તુ' કહેતો હતો

નારાયણ સાઇના બોડીગાર્ડે ખુલાશો કર્યો હતો કે શારિરીક સંબંધ બનાવતી વખતે ઉપયોગમાં લેવાતા કોંડોમને તે વસ્તુ તરીકે સંબોધતો. તેણે જણાવ્યું હતું કે સાઇ ખુદને કૃષ્ણાવતાર અને યુવતીઓને ગોપીઓ કહેતો હતો.

યુવતીઓ સાંઇને લખતી હતી લવ લેટર

યુવતીઓ સાંઇને લખતી હતી લવ લેટર

સાઇને સગીરાઓ સ્વીટાર્ટ ભગવન કહેવડાવું ખૂબ જ પસંદ હતું. નારાયણ સાઇના નામે યુવતીઓના પત્રો પણ મળ્યા છે જેને જોઇને દરેક જણ આશ્ચર્યમાં મૂકાઇ જશે. ઘણી યુવતીઓ તો ખુલ્લેઆમ પોતાના પ્રેમનો એકરાર કરતા લખતી હતી કે મને ક્યારેય છોડતા નહીં, હું તમારી રાહ જોઇશ.

English summary
The main eye witness in the Narayan Sai case, Mahendra Chawla, was shot at on Wednesday in Panipat by an unidentified gunman. Here is the whole truth of Narayan Sais spell witchcraft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X