સુરતમાં યુપી અને કેન્દ્ર સરકાર પર મોદીના પ્રહારો, તસવીરો

Google Oneindia Gujarati News

સુરત, 14 ફેબ્રુઆરી: ગુજરતાના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાના સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીએ સુરતમાં આજે બીઆરટીએસ, ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મરીન એક્વેરિયમ તેમજ મોબાઇલ એક્ટ દ્વારા પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કર્યો. બાદમાં મોદીએ અત્રે વિકાસ જ્યોતિ રેલીને સંબોધી હતી.

નરેન્દ્ર મોદીનું સંબોધન:
ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું કે કોંગ્રેસના મિત્રો ભાષણ પણ જુના જમાનાનું કરે છે, નેહરુ જે કહીને ગયા તેઓ પણ તે જ કહે છે. પરંતુ તેમણે એવું શું કર્યું કે તેઓ કહીને બતાવે. પાછા તેઓ ફિલ્મી ડાયલોગ મારે છે કે કેટલાંક લોકો ઝેરની ખેતી કરે છે. હું તેમને કહેવા માંગુ છું કે અમે લોકો તો ચા વહેચતા વેચતા ચાહ વેંહચનારા લોકો છીએ.

અટલજીના રાજમાં મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટુ પડ્યું, બિહારમાંથી ઝારખંડ વગેરે રાજ્યો ખુશ હતા મીઠાઇ વેંચતા હતા. પરંતુ તમે આંધ્ર પ્રદેશમાં એવી ઝેરની ખેતી કરી જેના કારણે તેલંગાણા અને સીમાંધ્ર પણ ભડકે બળી રહ્યું છે. અમારા ગુજરાતમાં આવીને જુઓ તેલુગૂ બોલનારા લાખો લોકો પ્રેમથી રહે છે. અમારા સુરતીઓ મોજીલા છે, સુરતને જુઓ તો ખબર પડે કે પ્રેમની ખેતી કોને કહેવાય.

મારે દેશના લોકોને કહેવું છે કે તમને કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, મને અને મારી પાર્ટીને માત્ર 60 મહિના આપીને જુઓ. નરેન્દ્ર મોદીએ સુરતમાં ઉત્તરપ્રદેશની સરકાર અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમણે દેશના દરેક ખૂણાને તોડવાનું જ કામ કર્યું છે.

તેમણે જણાવ્યું કે તેમને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ચલાવે છે, કારણ કે તેમની સરકાર ચાલતી રહે અને સરકારી તિજોરી લૂંટાતી રહે. ચોર-લૂટારાઓ તમારી સેવા કરતા રહે અને સામાન્ય જનતાનું કંઇ ના થાય. તમે મને જણાવો કે કોંગ્રેસ પાર્ટીએ સો દિવસમાં મોંઘવારી ઓછી કરવાનો વાયદો આપ્યો હતો, શું મોંઘવારી ઘટી? નથી ઘટી. પરંતુ તેઓ પોતાને મોટી હસ્તી માની રહ્યા છે, કોંગ્રેસના નેતાઓનો અહંકાર સાતમા આસમાને છે. તેમને એવું છે કે દેશની જનતા તેમની પાસે જવાબ માંગી નહી શકે. પરંતુ આ નેતાઓ નવા વચનો નવા ડાયલોગ લઇને આવી જાય છે. તેમને ગરીબની ચિંતા નથી. માટે તેઓ ગરીબને જવાબ આપવાથી દૂર ભાગી રહ્યા છે. ભ્રષ્ટાચારને દૂર કરવું હોય તો દેશમાંથી કોંગ્રેસને મુક્ત કરવું પડશે.

ભાઇઓ બહેનો કાળુનાણું વિદેશોમાં છે. હિન્દુસ્તાનીઓના નાણા ચોરી કરીને વિદેશી બેંકોમાં પડ્યું છે, તેને પાછું લાવવું જોઇએ કે નહીં. અડવાણીજીએ આખા ભારતમાં આ ઉંમરે યાત્રા કરી, બાબા રામદેવ તેની સામે લડી રહ્યા છે પરંતુ સરકાર તેના પર કઇ કરતી નથી. પરંતુ જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે ત્યારે વિદેશોની બેંકમાંથી ભારતીય કાળાનાણાંને પાછું લાવવામાં આશે અને ગરીબોના હિત માટે ઉપયોગમાં લાવવામાં આવશે. ગરીબ માટે રહેવા માટે ઘર, દવા, શિક્ષણ, વગરે શું કરવા જેવા કામ નથી. પરંતુ તેમને કરવું નથી.

ગુજરાતમાં બીજા રાજ્યોના લોકો આવીને વસે છે, શા માટે ? કારણ કે તેમના રાજ્યમાં સરકાર વિકાસ નથી કરી રહી. લોકોને રોજગાર પૂરો નથી પાડી રહી, જેના માટે મજબૂરીમાં તેમણે પોતાનો પ્રદેશ છોડીને ગુજરાતમાં પેટીયું રળવા આવવું પડે છે. આપ સૌ વિજય જ્યોતિને લઇને ઉત્તર પ્રદેશમાં અને અન્ય રાજ્યોમાં જશો તો વિકાસનો સંદેશ પહોંચાડશો. આપ સૌનો આભાર...

નરેન્દ્ર મોદીની વિજય જ્યોતિ રેલીને સાંભળો વીડિયોમાં..

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

ગુજરતાના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાના સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીએ સુરતમાં આજે બીઆરટીએસ, ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મરીન એક્વેરિયમ તેમજ મોબાઇલ એક્ટ દ્વારા પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કર્યો. બાદમાં મોદીએ અત્રે વિજય જ્યોતિ રેલીને સંબોધી હતી.

નરેન્દ્ર મોદીનું સંબોધન:

નરેન્દ્ર મોદીનું સંબોધન:

ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું કે કોંગ્રેસના મિત્રો ભાષણ પણ જુના જમાનાનું કરે છે, નેહરુ જે કહીને ગયા તેઓ પણ તે જ કહે છે. પરંતુ તેમણે એવું શું કર્યું કે તેઓ કહીને બતાવે. પાછા તેઓ ફિલ્મી ડાયલોગ મારે છે કે કેટલાંક લોકો ઝેરની ખેતી કરે છે. હું તેમને કહેવા માંગુ છું કે અમે લોકો તો ચા વહેચતા વેચતા ચાહ વેંહચનારા લોકો છીએ.

નરેન્દ્ર મોદીનું સંબોધન

નરેન્દ્ર મોદીનું સંબોધન

અટલજીના રાજમાં મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટુ પડ્યું, બિહારમાંથી ઝારખંડ વગેરે રાજ્યો ખુશ હતા મીઠાઇ વેંચતા હતા. પરંતુ તમે આંધ્ર પ્રદેશમાં એવી ઝેરની ખેતી કરી જેના કારણે તેલંગાણા અને સીમાંધ્ર પણ ભડકે બળી રહ્યું છે. અમારા ગુજરાતમાં આવીને જુઓ તેલુગૂ બોલનારા લાખો લોકો પ્રેમથી રહે છે. અમારા સુરતીઓ મોજીલા છે, સુરતને જુઓ તો ખબર પડે કે પ્રેમની ખેતી કોને કહેવાય.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

મારે દેશના લોકોને કહેવું છે કે તમને કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, મને અને મારી પાર્ટીને માત્ર 60 મહિના આપીને જુઓ. નરેન્દ્ર મોદીએ સુરતમાં ઉત્તરપ્રદેશની સરકાર અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમણે દેશના દરેક ખૂણાને તોડવાનું જ કામ કર્યું છે.

નરેન્દ્ર મોદીનું ભાષણ

નરેન્દ્ર મોદીનું ભાષણ

મોદીને સાંભળવા માટે હજારોની ભીડ ઉમટી પડી.

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

તેમણે જણાવ્યું કે તેમને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ચલાવે છે, કારણ કે તેમની સરકાર ચાલતી રહે અને સરકારી તિજોરી લૂંટાતી રહે. ચોર-લૂટારાઓ તમારી સેવા કરતા રહે અને સામાન્ય જનતાનું કંઇ ના થાય.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

તમે મને જણાવો કે કોંગ્રેસ પાર્ટીએ સો દિવસમાં મોંઘવારી ઓછી કરવાનો વાયદો આપ્યો હતો, શું મોંઘવારી ઘટી? નથી ઘટી. પરંતુ તેઓ પોતાને મોટી હસ્તી માની રહ્યા છે, કોંગ્રેસના નેતાઓનો અહંકાર સાતમા આસમાને છે. તેમને એવું છે કે દેશની જનતા તેમની પાસે જવાબ માંગી નહી શકે. પરંતુ આ નેતાઓ નવા વચનો નવા ડાયલોગ લઇને આવી જાય છે.

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

તેમને ગરીબની ચિંતા નથી. માટે તેઓ ગરીબને જવાબ આપવાથી દૂર ભાગી રહ્યા છે. ભ્રષ્ટાચારને દૂર કરવું હોય તો દેશમાંથી કોંગ્રેસને મુક્ત કરવું પડશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ વિજય જ્યોતિ રેલીને લીલી ઝંડી બતાવને પ્રસ્થાન કરાવ્યું.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભાઇઓ બહેનો કાળુનાણું વિદેશોમાં છે. હિન્દુસ્તાનીઓના નાણા ચોરી કરીને વિદેશી બેંકોમાં પડ્યું છે, તેને પાછું લાવવું જોઇએ કે નહીં. અડવાણીજીએ આખા ભારતમાં આ ઉંમરે યાત્રા કરી, બાબા રામદેવ તેની સામે લડી રહ્યા છે પરંતુ સરકાર તેના પર કઇ કરતી નથી.

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

પરંતુ જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે ત્યારે વિદેશોની બેંકમાંથી ભારતીય કાળાનાણાંને પાછું લાવવામાં આશે અને ગરીબોના હિત માટે ઉપયોગમાં લાવવામાં આવશે. ગરીબ માટે રહેવા માટે ઘર, દવા, શિક્ષણ, વગરે શું કરવા જેવા કામ નથી. પરંતુ તેમને કરવું નથી.

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

મોદીએ સુરતમાં વિકાસ જ્યોતિ રેલીને સંબોધી

ગુજરાતમાં બીજા રાજ્યોના લોકો આવીને વસે છે, શા માટે ? કારણ કે તેમના રાજ્યમાં સરકાર વિકાસ નથી કરી રહી. લોકોને રોજગાર પૂરો નથી પાડી રહી, જેના માટે મજબૂરીમાં તેમણે પોતાનો પ્રદેશ છોડીને ગુજરાતમાં પેટીયું રળવા આવવું પડે છે. આપ સૌ વિજય જ્યોતિને લઇને ઉત્તર પ્રદેશમાં અને અન્ય રાજ્યોમાં જશો તો વિકાસનો સંદેશ પહોંચાડશો. આપ સૌનો આભાર...

નરેન્દ્ર મોદીની વિકાસ જ્યોતિ રેલીને સાંભળો વીડિયોમાં..

નરેન્દ્ર મોદીની વિકાસ જ્યોતિ રેલીને સાંભળો વીડિયોમાં..

English summary
Narendra Modi addresses Vikas Jyoti Yatra in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X