જય સોમનાથ! મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
વેરાવળ, 2 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.
મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું હતું તે સાંભળો વીડિયોમાં...

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.

મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.