• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ફરી પ્રચાર માટે ગુજરાત આવશે

By Chaitali
|

નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ફરીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને ચૂંટણીના માહોલમાં તેઓ બે દિવસમાં 6-7 જેટલી ચૂંટણી સભાઓને સંબોધન કરશે. 3 ડિસેમ્બરના પ્રધાનમંત્રીના પ્રાથમિક કાર્યક્રમની વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એસ.જી હાઇવે ખાતે આવેલા એસજીવીપીના સંકુલમાં બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે તે અગાઉ તેઓ સુરેન્દ્રનગર, ભરૂચમાં પણ જનસભાને સંબોધન કરશે.

narendra Modi

ઉપરાંત ત્રીજી તારીખે રાજકોટમાં પણ સભાને સંબોધન કરે તેવી શકયતા છે. તો 4 ડિસેમ્બરના રોજ ફરીથી તેઓ દક્ષિણ ગુજરાતના ધરમુપર, વાસંદા તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પણ સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપની સ્થિતિને 9મી ડિસેમ્બરની ચૂંટણી પહેલા મુજબ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. વધુમાં ચોથી ડિસેમ્બરે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે તેમ જાણવા મળ્યું છે. આમ ચૂંટણી પહેલા બંન્ને નેતાઓ જીત માટે એડી ચોટીમાં બળ લગાવી રહ્યા છે.

lok-sabha-home

English summary
Narendra Modi will be on Gujarat tour for 4th December for two days.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more