For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરોડા પાટિયા કેસઃ માયા કોડનાનીના હંગામી જામીન મંજૂર

|
Google Oneindia Gujarati News

maya-kodnani
અમદાવાદ, 12 નવેમ્બરઃ નરોડા કાંડના આરોપી માયા કોડનાની દ્વારા બિમારીની સારવાર માટે હંગામી જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે માયા કોડનાનીના ત્રણ મહિનાના જામીન મંજૂર કર્યા છે. નરોડા હત્યાકાંડામાં માયા કોડનાનીને ગયા વર્ષે કોર્ટે દોષી ઠરેવી 31 વર્ષની સજા ફટકારી છે, જેને પડકારતી અરજી કોડનાનીએ હાઇકોર્ટમાં કરી છે, જેની સુનાવણી પડતર છે.

નોંધનીય છે કે, કોડનાનીને ટીબી અને હાર્ટની બીમારી થઇ હોવાનું જાણવા મળ્યા બાદ સારવાર માટે હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને ન્યાયમુર્તિ કે.એસ.ઝવેરીએ ગ્રાહ્ય રાખી ત્રણ મહિના સુધીમાં જામીન મંજૂર કર્યા હતા. આ પહેલા પણ કોડનાનીની તબયિત લથડતા તેમને સાબરમતી જેલમાંથી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં એક સપ્તાહ સુધી સારવાર કરવામાં આવી હતી.

English summary
The Gujarat high court on Tuesday granted three months bail to Maya Kodnani, a convict in 2002 Naroda Patiya riots case, on medical grounds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X