રાષ્‍ટ્રીય પલ્‍સ પોલિયો દિવસ: CM રૂપાણીના હસ્તે શુભારંભ

Subscribe to Oneindia News

મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી એ રાષ્ટ્રીય પલ્‍સ પોલિયો દિવસ નિમિત્તે આજરોજ રજી એપ્રિલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવી અભિયાનનો શુભારંભ કરાવ્યો.

vijay rupani

અહીં વાંચો - યાસીન ભટકલ અને અસદ ઉલ્લાને મળ્યા 12 દિવસના રિમાન્ડ

આ અભિયાનનો કોમ્‍યુનીટી હોલ, મંત્રીમંડળ નિવાસ સ્‍થાન, સેકટર-ર૦ ગાંધીનગર ખાતે સવારે ૮-૩૦ કલાકે શુભારંભ થયો. અત્રે ઉલ્‍લેખનીય છે કે, રાજય સરકારના સતત પ્રયાસોને કારણે છેલ્‍લા નવ વર્ષથી ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી.

English summary
National Pulse Polio Day: CM Rupani inaugurates the program.
Please Wait while comments are loading...