ગુજરાતની નવરાત્રી આ ફોટો જોશો તો જોતા જ રહી જશો!

Posted By:
Subscribe to Oneindia News

આજે છે નવલા નોરતાની બીજી રાત. ત્યારે ગુજરાતમાં માં અંબાની ભક્તિ અને શક્તિના આ મહાપર્વમાં ગુજરાતની રોનક જ કંઇક નીરાળી હોય છે. ત્યારે ગુજરાતના અમદાવાદની આર્કિયોલોજીકલ સાઇટ સરખેજના રોજા આગળ ગુજરાતના જાણીતા ગરબા ગ્રુપોએ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં નવલી નવરાત્રીની અનેરી રંગત જોવા મળી હતી.

આ તસવીરોમાં ક્યાંક ગુજરાતનો ગામઢી અંદાજ જોવા મળ્યો હતો તો ક્યાંક મોર્ડન સ્ટાઇલ. સાથે જ કચ્છી હસ્તકળા, આભલા વર્ક જેવી ગુજરાતની હસ્તકળાની અદભૂત ઝાંખી પણ જોવા મળી. ત્યારે ગુજરાતની બહાર રહેતા અને ગુજરાત અને ગુજરાતની નવરાત્રીને મિસ કરતા તમામ લોકો માટે આ ફોટો આઇ ટ્રીટ છે. તો જુઓ આ તસવીરો આ ફોટોસ્લાઇડરમાં...

સરખેજના રોજા
  

સરખેજના રોજા

ગુજરાતની જાણીતી અને ભવ્ય દરગાહમાંથી એક એવા અમદાવાદના સરખેઝના રોજાનું ભવ્ય બ્રેકગ્રાઉન્ડ.

રંગીલુ ગુજરાત
  

રંગીલુ ગુજરાત

જેની આગળ રંગીલા ગુજરાતની ઝાંખીને અમદાવાદના જાણીતા ગરબા ગ્રુપો તેમના પરંપરાગત પહેરવેશમાં કંઇક આ રીતે બતાવ્યું.

નવરાત્રીની રંગત
  

નવરાત્રીની રંગત

ત્યારે સરખેજના રોજાના તળાવ પાસે નવરાત્રીના ગરબા કરતા ખૈલાયાઓ ગુજરાતના વિવિધ ભાગોના ગામઢી પહેરવેશને બતાવે છે.

કુછ દિન તો બિતાવો ગુજરાત મેં
  

કુછ દિન તો બિતાવો ગુજરાત મેં

આ ફોટો એટલા સરસ છે કે તેને જોઇને તમને પણ નવરાત્રી સમયે ગુજરાત જવાનું મન થઇ જશે!

અટારી ટહૂક્યો મોર
  
 

અટારી ટહૂક્યો મોર

ત્યારે સરખેઝના રોજાના આ પૌરાણિક અટારી પર રંગીલા ગુજરાતની આ સુંદર ઝાંખી.

નવરાત્રી
  

નવરાત્રી

ગુજરાતની નવરાત્રીના તમામ રંગો અહીં છે. ક્યાંક ગામઢી પહેરવેશ છે તો ક્યાંક મોર્ડન ગેટઅપ.

ગુજરાતની હસ્તકળા
  

ગુજરાતની હસ્તકળા

આ ફોટોઓ રાધા-કૃષ્ણની પ્રેમ અને રાસ લીલાની યાદ તાજી કરાવે તેવા છે. ત્યાં આ ફોટો જોઇને તમને થયું કે આ તસવીરોમાં ગુજરાતની સંસ્કૃતિ જીવંત થઇ ગઇ હોય?

English summary
Navratri Special: beautiful navratri pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.