• search

અ'વાદના 16 વર્ષના કોકોની સાથે સેક્સ માણવા લાગે છે લાઇન, 1500 રૂ. છે ફીસ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    અમદાવાદ, 12 જુલાઇ: અમદાવાદ પોલીસ કેમ્પમાં સામેલ કોકો પોતાની ખાસ ક્ષમતા માટે દૂર દૂર સુધી ફેમસ થઇ ગયો છે. કોકો 16 વર્ષનો છે, પરંતુ તે અત્યારથી જ ઘણા બધા બાળકોનો પિતા છે. તેની ખાસ પ્રજનન ક્ષમતા તેની પોપ્યુલારિટીનું કારણ છે.

    અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ પોલીસ કેમ્પમાં સામેલ 16 વર્ષના ખાસ ઘોડાની, જેનું નામ છે કોકો. પોલીસ કેમ્પમાં સામેલ કોકો પોતાની આ જ ક્ષમતાના કારણે જાણીતો છે. કોકોની સાથે પ્રજનન કરવા માટે માદા ઘોડાઓની લાઇન લાગે છે. તેને દરેક સેશન માટે 1500 રૂપિયા મળે છે.

    coco
    પોલીસના આ ઘોડા કેમ્પમાં કૂલ 46 ઘોડાઓ છે પરંતુ કોકો તેમાં ખાસ છે. તેની આ જ ખાસીયતના કારણે તેની દેખભાળ પણ ખાસ પ્રકારે કરવામાં આવે છે. તેના ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેને નિયમિત રીતે વ્યાયામ કરાવવામાં આવે છે. ઇંફેક્શનથી બચાવવા માટે તેને વિશેષ શક્તિવર્ધક ગોળીઓ પણ આપવામાં આવે છે.
    ahmedabad police
    કોકો દિવસમાં એક વાર જ પ્રજનન કરે છે, પરંતુ તેની લાંબી લાઇન લાગે છે. તેની સાથે પ્રજનન કરાવવા માટે આસપાસના ગામથી ઘોડીઓના માલિક સારી નસ્લની ઘોડાની ઓલાદ માટે અહી લઇ આવે છે. જેથી તેમની ઘોડી પણ તે જ નસ્લની ઓલાદ પેદા કરે. અને સારી નસ્લના ઘોડા ખૂબ જ પ્રબળ હોય છે અને તેમને રેસમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે કોકોની ડિમાંડ અત્રે વધતી જઇ રહી છે.

    English summary
    A 16 year thoroughbred horse from Pune is highly popular in Ahmedabad. He never say no to sex. His fee is 50 times more then other. Know what is special in this Horse.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more