લોકસભા ચૂંટણીઃ આ રહી ગુજરાતની 26 બેઠકો

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 માર્ચઃ ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશભરમાં 7 એપ્રિલથી 12મી મે સુધી લોકસભા ચૂંટણી નવ તબક્કામાં યોજાશે અને મત ગણતરી 16મી મેનાં રોજ કરવામાં આવશે. જે દરમિયાન ગુજરાતમાં 30 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી થવાની છે. દેશભરમાં ચૂંટણીનો માહોલ છવાયો છે, ત્યારે ચોક્કસપણે એક મતદાતા અને રાજકારણમાં રસ દાખવતા નાગરિકો ગુજરાતની 26 બેઠકો અંગે માહિતી મેળવવા ઉત્સુક હશે. એ બાબતને ધ્યાનમાં રાખીને અમે અહીં ગુજરાતની 26 બેઠકો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

ગુજરાતમાં ચૂંટણી અંગે વાત કરીએ તો, રાજ્યમાં 9મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, 30મી એપ્રિલે મતદાન કરવામાં આવશે અને 16મી એપ્રિલે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે, જે દિવસે જાહેર થઇ જશે કે દેશના આગામી વડાપ્રધાન કોણ હશે. ગુજરાતમાં કુલ 45,313 પોલિંગ સ્ટેશન છે, જ્યાં 3,98,71,571 મતદાતાઓ મત આપશે, જેમાં 2,08,64,863 પુરુષો, 1,90,06,447 મહિલાઓ અને 261 અન્ય મતદાતાઓ છે. તો ચાલો તસવીરો થકી ગુજરાતની 26 બેઠકો પર એક નજર ફેરવીએ.

કચ્છ

કચ્છ

કુલ મતદારઃ 1490163
પુરુષઃ 785172
મહિલાઃ 704990

બનાસકાંઠા

બનાસકાંઠા

કુલ મતદારઃ 1500568
પુરુષઃ 789146
મહિલાઃ 711419

પાટણ

પાટણ

કુલ મતદારઃ 1607116
પુરુષઃ 836865
મહિલાઃ 770250

મહેસાણા

મહેસાણા

કુલ મતદારઃ 1474818
પુરુષઃ 766456
મહિલાઃ 708338

સાબરકાંઠા

સાબરકાંઠા

કુલ મતદારઃ 1589495
પુરુષઃ 820769
મહિલાઃ 768725

ગાંધીનગર

ગાંધીનગર

કુલ મતદારઃ 1685734
પુરુષઃ 875904
મહિલાઃ 809815

અમદાવાદ ઇસ્ટ

અમદાવાદ ઇસ્ટ

કુલ મતદારઃ 1560765
પુરુષઃ 830604
મહિલાઃ 730152

અમદાવાદ વેસ્ટ

અમદાવાદ વેસ્ટ

કુલ મતદારઃ 1495701
પુરુષઃ 781161
મહિલાઃ 714537

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

કુલ મતદારઃ 1637792
પુરુષઃ 868249
મહિલાઃ 769540

રાજકોટ

રાજકોટ

કુલ મતદારઃ 1605740
પુરુષઃ 840724
મહિલાઃ 765011

પોરબંદર

પોરબંદર

કુલ મતદારઃ 1516594
પુરુષઃ 797336
મહિલાઃ 719251

જામનગર

જામનગર

કુલ મતદારઃ 1439064
પુરુષઃ 755216
મહિલાઃ 683835

જુનાગઢ

જુનાગઢ

કુલ મતદારઃ 1467459
પુરુષઃ 763694
મહિલાઃ 703762

અમરેલી

અમરેલી

કુલ મતદારઃ 1468975
પુરુષઃ 769751
મહિલાઃ 699224

ભાવનગર

ભાવનગર

કુલ મતદારઃ 1574118
પુરુષઃ 824465
મહિલાઃ 749642

આણંદ

આણંદ

કુલ મતદારઃ 1472879
પુરુષઃ 769303
મહિલાઃ 703570

ખેડા

ખેડા

કુલ મતદારઃ 1576090
પુરુષઃ 821607
મહિલાઃ 754467

પંચમહાલ

પંચમહાલ

કુલ મતદારઃ 1559086
પુરુષઃ 811445
મહિલાઃ 747639

દાહોદ

દાહોદ

કુલ મતદારઃ 1398851
પુરુષઃ 706056
મહિલાઃ 692791

વડોદરા

વડોદરા

કુલ મતદારઃ 1590810
પુરુષઃ 824762
મહિલાઃ 766022

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર

કુલ મતદારઃ 1516766
પુરુષઃ 788806
મહિલાઃ 727954

ભરૂચ

ભરૂચ

કુલ મતદારઃ 1392669
પુરુષઃ 722701
મહિલાઃ 669944

બારડોલી

બારડોલી

કુલ મતદારઃ 1589457
પુરુષઃ 816933
મહિલાઃ 772517

સુરત

સુરત

કુલ મતદારઃ 1447686
પુરુષઃ 784305
મહિલાઃ 663354

નવસારી

નવસારી

કુલ મતદારઃ 1717907
પુરુષઃ 946489
મહિલાઃ 771374

વલસાડ

વલસાડ

કુલ મતદારઃ 1495268
પુરુષઃ 766944
મહિલાઃ 728324

English summary
Parliament Constituency wise PS & Electors Detail of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X