• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાસનના 13માં વર્ષમાં પગ માંડતા મોદીને મળી અઢળક શુભેચ્છાઓ!

|

ગાંધીનગર, 8 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તા. 7મી ઓકટોબર, 2001ના રોજ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. તેમના યશસ્વી નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાએ દેશ અને દુનિયામાં આગવી શાખ અને પ્રતિષ્ઠા ઉભી કરી છે. મોદીના સુશાસનેન ગઇકાલે 12 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા હતા. મોદીનું શાસન હવે 13માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, જેને પગલે નરેન્દ્ર મોદીને ટ્વિટર, ફેસબુક અને તેમના બ્લોગ પર અઢળક શુભેચ્છા સંદેશ મળ્યા હતા. આ રસપ્રદ પ્રતિભાવો વાચવા રહ્યા.

ગઇકાલે તા. 7મી ઓકટોબર, 2013ના રોજ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકાર 13માં વર્ષમાં પદાર્પણ કરી ચૂકી છે. ગુજરાતના રાજનૈતિક અને જાહેરજીવનમાં સતત એકધારા શાસનનો આ ઐતિહાસિક વિક્રમ છે.

એકવીસમી સદીની શરૂઆતની ગુજરાતની સ્થિતિ જરા યાદ કરો.. ભૂકંપથી ભાંગી પડેલું ગુજરાત.. વાવાઝોડા અને દુષ્કાળથી ત્રસ્ત ગુજરાત.. વીજળીના ધાંધિયા..કથળેલા કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રો.. બેરોજગારીની સમસ્યા.. આવી અનેક વિટંબણાઓથી ઘેરાયેલું હતું ગુજરાત... એકવીસમી સદીની શરૂઆતની આ સ્થિતિથી ત્રસ્ત ગુજરાતની પ્રજાએ સાક્ષીભાવથી વર્ષ ૨૦૦૧થી પરિવર્તનની એક લહેર જોઇ..

વિકાસના સૂર્યોદયથી ગુજરાત આખું ઝળાહળાં થઇ રહયું.. પ્રજાને પોતાના સપના અને સંકલ્પ સાકાર થતા લાગ્યા..કારણ એ હતું કે ગુજરાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના કર્મઠ નેતૃત્વં હેઠળ તા. 7 ઓક્ટોમબર 2001થી પંચામૃતની ફિલોસોફી અને સર્વસમાવેશક વિકાસના લક્ષ્ય સાથે વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરી હતી. આજે બાર વર્ષ પૂર્ણ થવા સાથે ગુજરાતની પ્રજાના હૃદયમાં વિકાસનો એક આખો અધ્યાય કંડારાઇ ગયો છે.

મોદી સરકારના વિકાસના આ કાર્યોની સાક્ષી રહેલી ગુજરાતની 6 કરોડ જનતાએ મોદીને સોશિયલ સાઇટ્સ ટ્વિટર, ફેસબુક અને તેમના બ્લોગ પર શુભેચ્છાઓ પાઠવી છે. આ જાણીએ કોણે અને કેવી રીતે નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા.

English summary
Wishes, applause and immense happiness mark Narendra Modi completing 12 years in service of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X