For Quick Alerts
For Daily Alerts
#StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ. પીએમ મોદીએ સરદાર પટેલની 143મી જયંતિ પર તેમની 182 મીટર ઉંચી પ્રતિમાનું ઉદઘાટન કર્યુ. આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા. સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાન સૌથી ઉંચી પ્રતિમા છે.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા
ઉદઘાટન કરતા પીએમ મોદી
સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદા બંધ તરફ પ્રતિમાનું મુખ
182 મીટર પ્રતિમાની ઉંચાઈ
સરદાર પટેલની પ્રતિમા સામે ઉભેલા પીએમ મોદી