ગુજરાતમાં બધે જ કેસરિયો, મોદીએ માતાના આશિર્વાદ લીધા

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 મેઃ આજે કેન્દ્રમાં કોની સરકાર બનશે તે અંગે ફેંસલો થશે. સવારે આઠ વાગ્યે મતોની ગણતરી થતાની સાથે જ ધીરે ધીરે દેશની જનતાને માલુમ પડી જશે કે કઇ પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે અને કોણ દેશના વડાપ્રધાન હશે. જોકે આ સાથે જ ગુજરાતની 26 બેઠકો પર પણ બધાની નજર હશે, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી પીએમ પદના ઉમેદવાર તરીકે ગુજરાતના સફળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઉભા રાખવામાં આવ્યા છે, તેથી રાજ્યમાં પાર્ટીને તેનો કેટલો ફાયદો થશે તે જોવા બધા જ આતુર છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી. તો ગુજરાતની 26 બેઠકોના લાઇવ પરિણામ જાણવા માટે નીચે આપવામાં આવેલી તસવીરો પર ક્લીક કરો.

લાઇવ અપડેટ
6.07 pm

વડદોરા પહોંચ્યા નરેન્દ્ર મોદી. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ. વડોદરામાં રોડ શો કર્યા બાદ મોદીનો અમદાવાદમાં રોડ શો.
5.51 pm
નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પહોંચ્યા
વડોદરામાં કાર્યકર્તા અને જનતાનો આભાર માનશે

3.09 pm
નરેન્દ્ર મોદી શ્રીકમલમ કાર્યલય પહોંચ્યા
કાર્યકરોમાં ભારે ઉત્સાહ

બેઠક વાર અપડેટ જોવા નીચે સ્લાઇડર પર ક્લિક કરો

કચ્છ

કચ્છ

12.50 am
કચ્છમાં વિનોદ ચાવડાનો વિજય

10.15 am
વિનોદ ચાવડા 17 હજાર મતથી આગળ

બનાસકાંઠા

બનાસકાંઠા

11.07 am
બનાસકાંઠામાં ભાજપનો વિજય

10.16 am
હરિ ચૌધરી આગળ

પાટણ

પાટણ

11.53 am
પાટણ બેઠક પર ભાજપના લીલાધર વાઘેલાનો વિજય, કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ હાર્યા

10.16 am
લીલાધર વાઘેલા 5 હજાર મતથી આગળ
8.35 am
ભાજપ 1025 મતોથી આગળ

મહેસાણા

મહેસાણા

11.07 am
મહેસાણામાં જયશ્રીબેન પટેલની જીત

10.33 am
મહેસાણામાં ભાજપ 1 લાખ મતોથી આગળ10.17 am
જયશ્રીબેન પટેલ 40 હજાર મતથી આગળ9.31 am
મહેસાણામાં જીવાભાઇ પટેલે મતદાન મથક છોડ્યું
જીવાભાઇ પટેલ કોંગ્રેસના ઉમેદવાર
મહેસાણામાં ભાજપ 14 હજાર મતથી આગળ

8.17 am
જયશ્રીબેન પટેલ આગળ

ભાજપઃ-
કોંગ્રેસઃ-
સાબરકાંઠા

સાબરકાંઠા

1.38 pm
સાબરકાંઠામાં શંકરસિંહ વાઘેલાનો પરાજય

12.50 am
સાબરકાંઠા બેઠક પર ભાજપ 27 હજાર મતોથી આગળ

11.36 am
શંકરસિંહ વાઘેલા 14,616 મતથી પાછળ

10.34 am
શંકરસિંહ વાઘેલાની હાર નિશ્ચિત
શંકરસિંહ વાઘેલા 50 હજાર મતથી પાછળ

9.20 am
શંકરસિંહ વાઘેલા 20 હજાર મતથી પાછળ9.05 am

શંકરસિંહ વાઘેલા 5 હજાર મતથી પાછળ

ગાંધીનગર

ગાંધીનગર

11.08 am
ગાંધીનગરમાં અડવાણીનો વિજય

9.31 am
અડવાણી 10300 મતથી આગળ

8.30 am
લાલકૃષ્ણ અડવાણી આગળ

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વ

12.56 pm
પરેશ રાવલનો વિજય

11.40 am
પરેશ રાવલ 2 લાખ મતથી આગળ

11.26 am
પરેશ રાવલ 98 હજાર મતથી આગળ

9.41 am
પરેશ રાવલ 40,900 મતોથી આગળ

અમદાવાદ પશ્ચિમ

અમદાવાદ પશ્ચિમ

12/50 pm
કીરિટ સોલંકીનો વિજય

9.09 am
કિરીટ સોલંકી 20 હજાર મતોથી આગળ
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

11.36 am
સુરેન્દ્રનગરથી દેવજી ફતેપુરાનો વિજય

10.18 am
દેવસિંહ ફતેપુરા 51 હજાર મતથી આગળ8.30 am
ભાજપ આગળ
રાજકોટ

રાજકોટ

10.38 am
રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયાનો વિજય

10.34 am
રાજકોટના કુંવરજી બાવળિયાનું નિવેદન, જુથવાદના કારણે કોંગ્રેસનો ખરાબ દેખાવ9.20 am
રાજકોટમાં ભાજપ 36 હજાર મતથી આગળ8.30 am

ભાજપના મોહન કુંડારિયા આગળ

પોરબંદર

પોરબંદર

11.08 am
વિઠ્ઠલ રાડદિયાનો વિજય

10.19 am
વિઠ્ઠલ રાદડિયા 1 લાખ મતથી આગળ

9.42 am
વિઠ્ઠલ રાદડિયા 87 હજાર મતથી આગળ

9.11 am
વિઠ્ઠલ રાદડિયા 48 હજાર મતોથી આગળ

9.06 am

પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા આગળ

જામનગર

જામનગર

1.35 pm
જામનગરમાં પુનમ માડમ જીત્યા, કાકા વિક્રમ માડમને આપ્યો પરાજય

10.20 am
પુનમ માડમ આગળ
જુનાગઢ

જુનાગઢ

11.09 am

જુનાગઢમાં ભાજપનો વિજય

9.42 am
ભાજપ 32 હજાર મતથી આગળ

9.11 am

ભાજપ 20 હજાર મતોથી આગળ

8.39 am
રાજેશ ચુડાસમા 7 હજાર મતોથી આગળ8.20 am
ભાજપના રાજેશ ચુડાસમા આગળ
1900 મતથી આગળ
અમરેલી

અમરેલી

અમરેલીમાં ભાજપનો વિજય

ભાવનગર

ભાવનગર

1.35 pm
ભાવનગરમાં ભારતીબેન શિયાળ જીત્યા

10.21 am
ભારતીબેન શિયાળ 50 હજાર મતથી આગળ9.31 am
ભાવનગરમાં ભાજપ 23 હજાર મતથી આગળ
આણંદ

આણંદ

11.24 am
ભરતસિંહ સોલંકીનો પરાજય

10.21 am
દિલીપ પટેલ 6200 મતથી આગળ

9.44 am
ભરતસિંહ સોલંકી આગળ

9.06 am
આણંદમાં ભાજપ 305 મતોથી આગળ

8.30 am
આણંદમાં ભરતસિંહ સોલંકી આગળ

ખેડા

ખેડા

11.10 am
ખેડામાં દિનશા પટેલની હાર, ભાજપના દેવુસિંહ ચૌહાણ જીત્યા

9.32 am

ખેડા બેઠક પર દિનશા પટેલ પાછળ
ખેડામાં ભાજપ 14 હજાર મતોથી આગળ

પંચમહાલ

પંચમહાલ

12.29 pm
પંચમાહલ બેઠકમાં ભાજપનો વિજય
પ્રભાતસિંહ ચૌહાણ જીત્યા

9.08 am
પંચમહાલમાં ભાજપ 9 હજાર મતોથી આગળ
દાહોદ

દાહોદ

11.40 am
દાહોદમાં જસવંત સિંહ ભાભોરનો વિજય

વડોદરા

વડોદરા

10.35 am
વડોદરમાં નરેન્દ્ર મોદીનો વિજય, મધુસુદન મિસ્ત્રી હાર્યા, 4,03,724 મતોથી મોદીનો વિજય

10.22 am
નરેન્દ્ર મોદી 3 લાખ મતોથી આગળ

9.44 am
મોદી 2 લાખ મતોથી આગળ

9.33 am
મોદી 1,32,901 મતોથી આગળ9.21 am
નરેન્દ્ર મોદી 1 લાખ મતોથી આગળ

9.13 am
નરેન્દ્ર મોદી 70 હજાર મતોથી આગળ

8.39 am
નરેન્દ્ર મોદી 5 હજાર મતોથી આગળ

8.30 am
નરેન્દ્ર મોદી આગળ
છોટાઉદેપુર

છોટાઉદેપુર

1.36 pm
છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાનો વિજય

9.45 am
રામસિંહ રાઠવા 14 હજાર મતોથી આગળ

8.40 am
રામસિંહ રાઠવા 6 હજાર મતોથી આગળ
ભરૂચ

ભરૂચ

2.48 pm

ભાજપના મનુસખ વસાવાનો વિજય

12.05 pm
ભરૂચમાં મનસુખ વસાવા આગળ

બારડોલી

બારડોલી

3.43 pm
બારડોલીમા પ્રભુ વસાવાનો વિજય
10.23 am
પ્રભુ વસાવા 35 હજાર મતથી આગળ

સુરત

સુરત

11.12 am
ભાજપના દર્શનાબેન જરદોસનો વિજય

9.07 am
સુરતમાં ભાજપ 18 હજાર મતથી આગળ

નવસારી

નવસારી

12.50 am
નવસારીમાં સીઆર પાટિલ જીત્યા

12.05 pm
નવસારીમાં ભાજપના સીઆર પાટિલ આગળ

વલસાડ

વલસાડ

3.25 pm
ડો.કેસી પટેલનો વિજય

12.05 pm
વલસાડમાં ભાજપના ડો. કેસી પટેલ આગળ


લાઇવ અપડેટ

2.33 pm
મોદીના જીતની ખુશી, વડનગરમાં ચા-શાક મફત
રાજ્યમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત, મોદીના રાજમાં ભાજપે ગુજરાતમાં રચ્યો ઇતિહાસ
તમામ બેઠકો પર ગુજરાતની વિજય
1984માં 24 બેઠકો પર કોંગ્રેસ જીત્યું હતું.

2.21 pm
કેશુભાઇ પટેલે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે.
કેશુબાપાએ ફોન કરીને મોદીને શુભેચ્છા પાઠવી હતી.

1.34 pm
છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાનો વિજય
જામનગરમાં પુનમ માડમ જીત્યા
ભાવનગરમાં ભારતીબેન શિયાળ જીત્યા

1.18 pm
ગુજરાતના ઇતિહાસમાં સોલંકી પરિવારના રાજકારણનો અંત
ભરતસિંહ સોલંકીના પરાજયથી સોલંકી પરિવારનું રાજકારણ લગભગ ખતમ

12.49 pm
કચ્છમાં વિનોદ ચાવડાનો વિજય
નવસારીમાં સીઆર પાટિલ જીત્યા
સાબરકાંઠા બેઠક પર ભાજપ 27 હજાર મતોથી આગળ

12.17 pm
નરેન્દ્ર મોદીએ હીરા બાને મળીને આશિર્વાદ લીધા
નવસારીમાં ભાજપના સીઆર પાટિલ આગળ
વલસાડમાં ભાજપના ડો. કેસી પટેલ આગળ
ભરૂચમાં મનસુખ વસાવા આગળ

12.00 pm
ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ જીતશે
નરેન્દ્ર મોદી થોડીકવારમાં માતા હીરાબાને મળવા જશે

11.40 am
પરેશ રાવલ 2 લાખ મતથી આગળ
દાહોદમાં જસવંત સિંહ ભાભોરનો વિજય
11.34 am
શંકરસિંહ વાઘેલા 14,616 મતથી પાછળ
સુરેન્દ્રનગરથી દેવજી ફતેપુરાનો વિજય

11.24 am
ભરતસિંહ સોલંકીનો પરાજય
પરેશ રાવલ 98 હજાર મતથી આગળ
અડવાણી અને રાજનાથે મોદીને શુભેચ્છા પાઠવી

11.07 am
અમદાવાદ પશ્ચિમની ચોથી ગણતરીમાં ભૂલ
બનાસકાંઠામાં ભાજપનો વિજય
ગાંધીનગરમાં અડવાણીનો વિજય
મહેસાણામાં જયશ્રીબેન પટેલની જીત
ખેડામાં દિનશા પટેલની હાર, ભાજપના દેવુસિંહ ચૌહાણ જીત્યા
આણંદમાં ભાજપનો વિજય

10.39 am

વડોદરમાં નરેન્દ્ર મોદીનો વિજય, મધુસુદન મિસ્ત્રી હાર્યા, 4,03,724 મતોથી મોદીનો વિજય
રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયાનો વિજય

10.32 am
રાજકોટના કુંવરજી બાવળિયાનું નિવેદન, જુથવાદના કારણે કોંગ્રેસનો ખરાબ દેખાવ
શંકરસિંહ વાઘેલાની હાર નિશ્ચિત
શંકરસિંહ વાઘેલા 50 હજાર મતથી પાછળ
મહેસાણામાં ભાજપ 1 લાખ મતોથી આગળ

10.14 am
વડોદરામાં નરેન્દ્ર મોદી 3 લાખ મતોથી આગળ
ગુજરાતમાં 26 બેઠક પર ભાજપ આગળ
સાબરકાંઠામાં દિપસિંગ રાઠોડ 1370 મતતી આગળ
બનાસકાંઠામાં હરિ ચૌધરી
પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા 1 લાખ મતથી આગળ
પાટણમાં લીલાધર વાઘેલા 5 હજાર મતથી આગળ
કચ્છમાં વિનોદ ચાવડા 17 હજાર મતથી આગળ
સુરેન્દ્રનગર દેવસિંહ ફતેપુરા 51 હજાર મતથી આગળ
બારડોલીમાં પ્રભુ વસાવા 35 હજાર મતથી આગળ
ભાવનગરમાં ભારતીબેન શિયાળ 50 હજાર મતથી આગળ
મહેસાણામાં જયશ્રીબેન પટેલ 40 હજાર મતથી આગળ
આણંદમાં દિલીપ પટેલ 6200 મતથી આગળ

9.40 am
પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા 87 હજાર મતથી આગળ
જુનાગઢમાં ભાજપ 32 હજાર મતથી આગળ
વડોદરામાં મોદી 2 લાખ મતોથી આગળ
છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા 14 હજાર મતોથી આગળ
સૌરાષ્ટ્રની સાત બેઠકો પર ભાજપ આગળ
આણંદમાં ભરતસિંહ સોલંકી આગળ
બારડોલીમાં તુષાર ચૌધરી આગળ
અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ 40,900 મતોથી આગળ

9.23 am
મહેસાણામાં જીવાભાઇ પટેલે મતદાન મથક છોડ્યું
જીવાભાઇ પટેલ કોંગ્રેસના ઉમેદવાર
મહેસાણામાં ભાજપ 14 હજાર મતથી આગળ
અડવાણી 10300 મતથી આગળ
ખેડા બેઠક પર દિનશા પટેલ પાછળ
ખેડામાં ભાજપ 14 હજાર મતોથી આગળ
ભાવનગરમાં ભાજપ 23 હજાર મતથી આગળ

9.15 am
નરેન્દ્ર મોદી 1 લાખ મતોથી આગળ
રાજકોટમાં ભાજપ 36 હજાર મતથી આગળ
શંકરસિંહ વાઘેલા 20 હજાર મતથી પાછળ

9.10 am
શંકરસિંહ વાઘેલા 5 હજાર મતથી પાછળ
ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસ આગળ
પંચમહાલમાં ભાજપ 9 હજાર મતોથી આગળ
અમદાવાદ પશ્ચિમમાં કિરિટ સોલંકી 20 હજાર મતોથી આગળ
પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા 48 હજાર મતોથી આગળ
જુનાગઢમાં ભાજપ 20 હજાર મતોથી આગળ


8.44 am

પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા આગળ
આણંદમાં ભાજપ 305 મતોથી આગળ
ગુજરાતમાં 12 બેઠકો પર ભાજપ અને 4 બેઠકો પર કોંગ્રેસ આગળ
સુરતમાં ભાજપ 18 હજાર મતથી આગળ


8.35 am
વડોદરામાં નરેન્દ્ર મોદી 5 હજાર મતોથી આગળ
છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવા 6 હજાર મતોથી આગળ
જુનાગઢમાં રાજેશ ચુડાસમા 7 હજાર મતોથી આગળ
પાટણમાં ભાજપ 1025 મતોથી આગળ

8.30 am
ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી
જુનાગઢમાં રાજેશ ચુડાસમા 4 હજાર મતોથી આગળ
છોટાઉદેપુરથી રામસિંહ રાઠવા આગળ ભાજપ આગળ
સુરેન્દ્રનગરમાં ભાજપ આગળ
રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા આગળ
આણંદમાં ભરતસિંહ સોલંકી આગળ
વડોદરાથી નરેન્દ્ર મોદી આગળ

8.17 am
6 બેઠકો પર ભાજપ આગળ
1 બેઠક પર કોંગ્રેસ આગળ
મહેસાણામાં ભાજપના જયશ્રીબેન પટેલ આગળ
જુનાગઢ પર ભાજપ આગળ

8.00 am
લોકસભા ચૂંટણીની મત ગણતરી શરૂ
ગુજરાતની 26 બેઠકો પર મત ગણતરી શરૂ
અડવાણી, દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓના ભાવીનો ફેંસલો.

6.52 am
ગુજરાતમાં મત ગણતરીને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિવિધ મત ગણતરી કેન્દ્રની બહાર જેતે પાર્ટીને કાર્યકર્તા અને નેતાઓ 8 વાગ્યા બાદ ધીરે ધીરે એકઠાં થવા લાગશે અને પોતાની જીતની ખુશીને જાહેર કરતા જોવા મળશે. એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં પ્રદર્શન શાનદાર રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ 24થી 25 જેટલી બેઠકો મેળવશે તેવો અનુમાન છે, જ્યારે બીજી તરફ કેન્દ્રમાં કોંગ્રેસની નિષ્ફળતાના કારણે ગુજરાતમાં કોંગ્રેસની 1થી 2 બેઠકો મળશે તેવી ધારણા છે.

English summary
poll couting of 26th seat of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X