For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બુધવારે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુષમા સ્વરાજે વિદેશમાં વસતા ભારતીયોને દેશના નિર્માણ માટે સહયોગ આપવાની હાકલ કરી હતી. સુષમા સ્‍વરાજે ભારતને 'એક ભારત-શ્રેષ્‍ઠ ભારત' બનાવવા વિશ્વભરમાંથી પધારેલા બિન નિવાસી ભારતીયો(NRI)ને આહ્‍વાન કરતા જણાવ્‍યું હતું કે, બિન નિવાસી ભારતીયોના પૂર્વજો આ ધરતીના છે. તેમની પરંપરાઓ પણ ભારતીય સંસ્‍કૃતિ સાથે સંકળાયેલી છે, કમ, કનેક્‍ટ, સેલિબ્રેટ ઍન્‍ડ કોન્‍ટ્રીબ્‍યુટ ફૉર ધ કન્‍ટ્રી, તેવી હાકલ કરી છે.

આ પ્રસંગે યુનાઇટેડ કિંગડમના સાંસદ ભારતીય મૂળના પ્રીતિ પટેલે જણાવ્યું હતું છે હવે દુનિયામાં ભારત અને ભારતીયોની શાખમાં વધારો થઇ રહ્યો છે, તેમનું મહત્વ વધી રહ્યું છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું, પ્રવાસી ભારતીયોને દેશના નિર્માણ, અને વિકાસમાં સહયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે ભારત હવે સક્ષમ દેશ છે અને તેની પાસે ઘણી તકો છે, તેના માટે બહાર જવાની જરૂર નથી.

પ્રવાસી ભારતીય દિવસની જુઓ તસવીરો...

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બુધવારે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું.

કમ, કનેક્‍ટ, સેલિબ્રેટ ઍન્‍ડ કોન્‍ટ્રીબ્‍યુટ ફૉર ધ કન્‍ટ્રી

કમ, કનેક્‍ટ, સેલિબ્રેટ ઍન્‍ડ કોન્‍ટ્રીબ્‍યુટ ફૉર ધ કન્‍ટ્રી

આ પ્રસંગે સુષમા સ્વરાજે વિદેશમાં વસતા ભારતીયોને દેશના નિર્માણ માટે સહયોગ આપવાની હાકલ કરી હતી. સુષમા સ્‍વરાજે ભારતને 'એક ભારત-શ્રેષ્‍ઠ ભારત' બનાવવા વિશ્વભરમાંથી પધારેલા બિન નિવાસી ભારતીયો(NRI)ને આહ્‍વાન કરતા જણાવ્‍યું હતું કે, બિન નિવાસી ભારતીયોના પૂર્વજો આ ધરતીના છે. તેમની પરંપરાઓ પણ ભારતીય સંસ્‍કૃતિ સાથે સંકળાયેલી છે, કમ, કનેક્‍ટ, સેલિબ્રેટ ઍન્‍ડ કોન્‍ટ્રીબ્‍યુટ ફૉર ધ કન્‍ટ્રી, તેવી હાકલ કરી છે.

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું

મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું, પ્રવાસી ભારતીયોને દેશના નિર્માણ, અને વિકાસમાં સહયોગ કરવાનું આહ્વાન કર્યું હતું.

ભારત હવે સક્ષમ દેશ છે

ભારત હવે સક્ષમ દેશ છે

મોદીએ જણાવ્યું હતું કે ભારત હવે સક્ષમ દેશ છે અને તેની પાસે ઘણી તકો છે, તેના માટે બહાર જવાની જરૂર નથી.

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

સુવર્ણ સિક્કાને રજૂ કરતા મોદી

સુવર્ણ સિક્કાને રજૂ કરતા મોદી

પ્રવાસી ભારતીય દિવસની જુઓ તસવીરો...

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી.

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી, પોતાનો અભિપ્રાય આપતા મોદી.

English summary
Pravasi Bhartiya Divas starts, see the pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X