For Quick Alerts
For Daily Alerts
રાજકોર્ટમાં શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી, રોડ પરથી મળી આવી ઉત્તરવહી
રાજકોટમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિરપુર-ગોંડલ હાઇવે પર પણ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ મળી આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નજીકથી 3 થેલા ભરીને મળી આવ્યા છે. એક ડ્રાઇવરે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આ મામલે પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનિય છેકે અગાઉ પણ વિરપુર હાઇવે પરથી પણ એસએસસી બોર્ડની પરિક્ષાના પેપર વિરપુર હાઇવે પરથી મળી આવ્યા હતા. રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે સવાલ પુછતા તેમણે જણાવ્યું હતું કે ઐઆ અકસ્માતે બનેલી ઘટના છે. તેમનું કહેવું છેકે ગાડીની બારી ખુલી જવાના કારણે ઉત્તરવહીઓ નિચે પડી ગઇ હશે.
કોરોના સામે જાગૃતતા ફેલાવવા કીર્તિદાને કરી રચના, 'કોરોના ઝટ ભાગે', જુઓ વીડિયો