For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2002માં થયેલી મોદીની બેઠકમાં હાજર ન હતા સંજીવ ભટ્ટ

By Staff
|
Google Oneindia Gujarati News

sanjiv-bhatt
અમદાવાદ, 30 એપ્રિલ: સુપ્રિમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી વિશેષ તપાસ સમિતિ (એસઆઇટી)એ સોમવારે કહ્યું હતું કે તેને જે પુરાવા એકઠા કર્યા છે તેનાથી જાણવા મળે છે કે આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ 27 ફેબ્રુઆરી 2002ના યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજર ન હતા. જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આદેશ આપ્યો હતો.

સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તે આ બેઠકમાં હાજર ન હતા જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારોને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અને ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં સામેલ લોકોને પાઠ ભણાવવા માટે છૂટ આપવાનો નિર્દેશ કર્યો હતો.

એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીની બેઠકને લઇને સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે. કોર્ટે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા કોંગ્રેસ નેતા એહસાન ઝાફરીની પત્ની ઝાકીયા ઝાફરી દ્રારા દાખલ કરવામાં યાચિકા પર સુનાવણી કરી રહી હતી.

English summary
The Supreme Court-appointed SIT on Monday said that as per all the evidence gathered, IPS officer Sanjiv Bhatt was not present during the high-level meeting held on February 27, 2002, in which Chief Minister Narendra Modi had allegedly instructed the police to go soft on rioters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X