• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોધરાનો ગોઝારો અકસ્માત, નબળા હૃદયના ના જુવે આ વીડિયો

|

ગોધરા, 13 જુલાઇ: જો આપનું હૃદય નબળું છે તો આ સમાચારને ના વાંચો અને ના જુઓ. આ સમાચાર આપના રૂવાડા ઊભા કરી દેશે. આપના પગ નીચેથી જમીન સરકી જશે. આ વીડિયો આપને બતાવી દેશે કે કેવી રીતે બેજવાબદારીપૂર્વક માત્ર ત્રણ સેકંડમાં 4 જીંદગીઓનો અંત આવી જાય છે.

આ દુર્ઘટના ગુજરાતના પંચમહાલ જિલ્લાની છે. આ ભયાનક દુર્ઘટનામાં ચાર લોકોના જીવન જોતજોતામાં બુઝાઇ ગયા. વડોદરા હાલોલ ટોલ રોડ પર રવિવારે થયેલ આ ગોઝારો અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ ગયો જેને આજે જારી કરવામાં આવ્યો. કેવી રીતે એક બેકાબૂ બનેલ ટેંકરે એક જ પરિવારના 4 લોકોને તબાહ કરી દીધા.

વીડિયોમાં સ્પષ્ટ દેખી શકાય છે કે દુર્ઘટના સમયે રસ્તાની ડાબી બાજું એક વ્યક્તિ બાઇક લઇને ઊભો છે. બાઇક પર તેના બે બાળકો અને પત્ની પણ સવાર હતા. ત્યારે જ એક બેકાબૂ ટેંકર ત્યાંથી પસાર થયું અને આ પરિવારના ચારેલ લોકોને ચગદી નાખ્યા.

હૃદયમાં હિમ્મત હોય તો જ જુઓ આ વીડિયો...

English summary
Shocking CCTV footage: Tanker crushes bike borne family; 4 die. The footage has been captured by a CCTV of a toll booth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X