For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન કેસ: આરોપીઓને નવમીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

amit-shah
મુંબઇ, 7 નવેમ્બર: સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉટર કેસમાં સુનાવણીની પ્રકિયા ઝડપથી આગળ વધી રહી છે અને સ્થાનીક કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ સહિત 18 આરોપીઓને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે સોહરાબુદ્દીન કેસ આરોપીઓને નવ નવેમ્બરના રોજ હાજર રહેવાનો આદેશ કર્યો છે.

સીબીઆઇના એઝાઝ ખાને કહ્યું છે કે નવ નવેમ્બરના રોજ બધા આરોપીઓએ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે. ત્યારબાદ સ્થાનિક કોર્ટ આ કેસ સીબીઆઇની વિદેશ કોર્ટમાં મોકલવાનો આદેશ આપશે. ગુજરાત હાઇકોર્ટે 16 ઑક્ટોબરના રોજ આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ મુંબઇ હાઇકોર્ટને મોકલ્યા હતા. હાઇકોર્ટે 2005ના આ કેસને 27 સપ્ટેમ્બરના મહારાષ્ટ્ર મોકલવાનો આદેશ આપ્યો હતો.

English summary
Sohrabuddin Sheikh fake encounter case court today issuing summonses to all the 18 accused, including former Gujarat minister Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X