T20 World Cup : ભારત માટે કપરા ચડાણ, વધુ બે ખતરનાક ટીમો ગ્રુપમાં આવી શકે!

ICC T20 વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયાની ધરતી પર શરૂઆત થઈ ચુકી છે. ભારતે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સુપર 12 તબક્કામાં તેની પ્રથમ મેચ રમવાની છે. સુપર 12 તબક્કામાં ભારતનું ગ્રુપ ખતરનાક બનવાની ધારણા છે.

ICC T20 વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયાની ધરતી પર શરૂઆત થઈ ચુકી છે. ભારતે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સુપર 12 તબક્કામાં તેની પ્રથમ મેચ રમવાની છે. સુપર 12 તબક્કામાં ભારતનું ગ્રુપ ખતરનાક બનવાની ધારણા છે. ભારત ગ્રુપ 2માં છે. તમને જણાવી દઈએ કે ભારતના ગ્રુપમાં પહેલાથી જ પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો છે. આ સિવાય ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી વધુ 2 ઘાતક ટીમો ગ્રુપમાં ભારતની એન્ટ્રી મારવાની નજીક છે.

ભારત ગ્રુપ-2માં

ભારત ગ્રુપ-2માં

શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી બે ખતરનાક ટીમો પર-12માં ભારતને ટક્કર આપી શકે છે. એટલે કે ગ્રુપ 2 પર નજર કરીએ તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પણ જોવા મળી શકે છે.

આ 2 ટીમો સામેલ થઈ શકે

આ 2 ટીમો સામેલ થઈ શકે

T20 વર્લ્ડ કપ 2022ના ક્વોલિફાઈંગ રાઉન્ડની વાત કરીએ ગ્રુપ-Aની વિજેતા ટીમ અને ગ્રુપ-Bની ઉપવિજેતા ટીમ સુપર-12માં ગ્રુપ 1માં જઈ શકે છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પહેલેથી જ છે. બીજી તરફ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી ગ્રુપ-બીની વિજેતા ટીમ અને ગ્રુપ-એની ઉપવિજેતા ટીમ સુપર-12માં ગ્રુપ-2માં જશે, જે ભારતનું ગ્રુપ છે.

આવા છે સમીકરણો

આવા છે સમીકરણો

નામિબિયાએ તાજેતરમાં જ ગ્રુપ-Aમાં શ્રીલંકાને હરાવ્યું હતું. શ્રીલંકાની હજુ નેધરલેન્ડ અને યુએઈ સામે મેચ બાકી છે. જો શ્રીલંકાની ટીમ નેધરલેન્ડ અને યુએઈને હરાવીને પોતાની બંને મેચ જીતી લે છે તો તે ગ્રુપ-Aમાં બીજા સ્થાને આવી જશે. આવી સ્થિતિમાં શ્રીલંકાની ટીમ સુપર-12 તબક્કામાં ભારતના ગ્રુપ 2માં એન્ટ્રી મારશે. જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગ્રુપ Aમાં ટોચ પર રહે છે, તો તે ભારત સાથે ગ્રુપ 2માં પણ સામેલ થઈ શકે છે. સ્કોટલેન્ડ સામેની પ્રથમ મેચમાં હાર છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવીને ગ્રુપ Aમાં ટોચ પર આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X