For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ચાલો સાબરમતીના પટમાં, રંગબેરંગી પતંગો જોવા ગગનમાં

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2014નું ઉદગાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, તથા આનંદીબેન પટેલ, વસુબેન ત્રિવેદી અને અન્ય મંત્રીઓએ હાજરી આપી હતી. આ પતંગ મહોત્સવ સાબરમતિ રિવરફ્રંટ ખાતે 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે.

અમદાવાદની સાબરમતી નદીના કિનારે બનાવેલ રિવરફ્રન્ટ ખાતે આ પતંગમહોત્સવ ચાલી રહ્યો છે. દુનિયાના વિવિધ દેશોમાંથી અત્રે દરવર્ષે પતંગબાજો આવે છે અને પોતાના રંગબેરંગી અને અવનવા પતંગો આકાશમાં વહેતા મૂકે છે જેને જોતા જ મન આનંદીત થઇ ઉઠે છે. નદીના પટમાં જ્યારે રંગબેરંગી સિંહ, હાથી, ચીલ, એન્ગ્રી બર્ડને આકાશમાં ઊડતા જોવાનો આનંદ કઇક અનેરો જ છે. અહીં સ્લાઇડરમાં આપેલી તસવીરી ઝલક જોઇને આપ પણ પતંગબાજીનો આનંદ માણી શકશો.

ઉદઘાટન સમયે પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આપણે વર્ષના અંતે પણ ઉજવણી કરીએ છીએ અને વર્ષની શરૂઆતે પણ ઉજવણી કરીએ છીએ. તેમજ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં વિદેશી આવાગમન વધ્યું છે અને રાજ્યના પ્રવાસન વિભાગને ઘણો ફાયદો થયો છે. પતંગ મહોત્સવના આયોજનના કારણે અત્યાર સુધી વ્યવસાય 500 કરોડ સુધી પહોંચી ગયો છે, તેમજ ગુજરાતના લોકોને રોજગાર મળ્યા છે. કાઇટ ફેસ્ટિવલના કારણે દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ ઉભી થઇ છે.

ત્યારબાદ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને નરેન્દ્ર મોદીએ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014નું ઉદઘાટન કરાયું હતું. ત્યારબાદ સરકારી શાળાના 2000 વિદ્યાર્થીઓએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યું, જેને જોવું આહલાદ્દક લાગતું હતું. ત્યારબાદ વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ ઉદઘાટન સમયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિ છે તેમણે આધ્યાત્મિકતાના માર્ગે રાષ્ટ્રભક્તિનો પાઠ ભણાવ્યો હતો. દેશ અને દુનિયાના દરેક નવયુવાન માટે વિવેકાનંદજી એક મોટા પ્રેરણારૂપ છે. 39 વર્ષની નાના આયુષ્યમાં જીવન સમેટી લીધું પરંતુ આજે 150 વર્ષ બાદ પણ દેશની યુવા શક્તિ તેમનાથી પ્રેરણા લઇ રહી છે. ભગતસિંહ અને વિવેકાનંદ એવા પ્રેરણાસ્રોત રહ્યા છે જેમને જોઇને જ દેશની યુવા પેઢી પોતાનું માથું ઝૂકાવી દે છે.

2000 બાળકો દ્વારા કરાયેલ સૂર્યનમસ્કાર જોયું, આ એ બાળકો છે જે સરકારી શાળામાં ભણે છે અને ઝુપડપટ્ટીમાં જન્મેલા છે. અમે આ પતંગમહોત્સવ દ્વારા તેમની શક્તિનું પ્રદર્શન કર્યું છે. એટલે કે તેમને જો તક આપવામાં આવે તો તેઓ રાષ્ટ્રશક્તિમાં મહત્વનું ભૂમિકા ભજવી શકે છે. આકાશમાં કાગળરૂપી ફૂલ મોકલીને સૂર્યનમન કરવાની આપણી પરંપરા છે. તેની પાછળ આર્થિક કારણ પણ જવાબદાર છે. આ પ્રવૃત્તિ દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. આપણું પ્રવાસ વિભાગ મજબૂત થાય છે. દેશના દરેક રાજ્યમાં મકરસંક્રાંતિનો પર્વ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. હું દેશવાસીઓને મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2014નું ઉદગાટન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આ પ્રસંગે પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, તથા આનંદીબેન પટેલ, વસુબેન ત્રિવેદી અને અન્ય મંત્રીઓએ હાજરી આપી હતી. આ પતંગ મહોત્સવ સાબરમતિ રિવરફ્રંટ ખાતે 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

અમદાવાદની સાબરમતી નદીના કિનારે બનાવેલ રિવરફ્રન્ટ ખાતે આ પતંગમહોત્સવ ચાલી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

દુનિયાના વિવિધ દેશોમાંથી અત્રે દરવર્ષે પતંગબાજો આવે છે અને પોતાના રંગબેરંગી અને અવનવા પતંગો આકાશમાં વહેતા મૂકે છે જેને જોતા જ મન આનંદીત થઇ ઉઠે છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

નદીના પટમાં જ્યારે રંગબેરંગી સિંહ, હાથી, ચીલ, એન્ગ્રી બર્ડને આકાશમાં ઊડતા જોવાનો આનંદ કઇક અનેરો જ છે. અહીં સ્લાઇડરમાં આપેલી તસવીરી ઝલક જોઇને આપ પણ પતંગબાજીનો આનંદ માણી શકશો.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ઉદઘાટન સમયે પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આપણે વર્ષના અંતે પણ ઉજવણી કરીએ છીએ અને વર્ષની શરૂઆતે પણ ઉજવણી કરીએ છીએ.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

તેમજ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં વિદેશી આવાગમન વધ્યું છે અને રાજ્યના પ્રવાસન વિભાગને ઘણો ફાયદો થયો છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

પતંગ મહોત્સવના આયોજનના કારણે અત્યાર સુધી વ્યવસાય 500 કરોડ સુધી પહોંચી ગયો છે, તેમજ ગુજરાતના લોકોને રોજગાર મળ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

કાઇટ ફેસ્ટિવલના કારણે દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ ઉભી થઇ છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ત્યારબાદ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને નરેન્દ્ર મોદીએ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014નું ઉદઘાટન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ત્યારબાદ સરકારી શાળાના 2000 વિદ્યાર્થીઓએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યું, જેને જોવું આહલાદ્દક લાગતું હતું. ત્યારબાદ વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

નરેન્દ્ર મોદીએ ઉદઘાટન સમયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિ છે તેમણે આધ્યાત્મિકતાના માર્ગે રાષ્ટ્રભક્તિનો પાઠ ભણાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

નરેન્દ્ર મોદીએ ઉદઘાટન સમયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિ છે તેમણે આધ્યાત્મિકતાના માર્ગે રાષ્ટ્રભક્તિનો પાઠ ભણાવ્યો હતો. દેશ અને દુનિયાના દરેક નવયુવાન માટે વિવેકાનંદજી એક મોટા પ્રેરણારૂપ છે. 39 વર્ષની નાના આયુષ્યમાં જીવન સમેટી લીધું પરંતુ આજે 150 વર્ષ બાદ પણ દેશની યુવા શક્તિ તેમનાથી પ્રેરણા લઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ભગતસિંહ અને વિવેકાનંદ એવા પ્રેરણાસ્રોત રહ્યા છે જેમને જોઇને જ દેશની યુવા પેઢી પોતાનું માથું ઝૂકાવી દે છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

2000 બાળકો દ્વારા કરાયેલ સૂર્યનમસ્કાર જોયું, આ એ બાળકો છે જે સરકારી શાળામાં ભણે છે અને ઝુપડપટ્ટીમાં જન્મેલા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

અમે આ પતંગમહોત્સવ દ્વારા તેમની શક્તિનું પ્રદર્શન કર્યું છે. એટલે કે તેમને જો તક આપવામાં આવે તો તેઓ રાષ્ટ્રશક્તિમાં મહત્વનું ભૂમિકા ભજવી શકે છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આકાશમાં કાગળરૂપી ફૂલ મોકલીને સૂર્યનમન કરવાની આપણી પરંપરા છે. તેની પાછળ આર્થિક કારણ પણ જવાબદાર છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આ પ્રવૃત્તિ દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. આપણું પ્રવાસ વિભાગ મજબૂત થાય છે. દેશના દરેક રાજ્યમાં મકરસંક્રાંતિનો પર્વ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. હું દેશવાસીઓને મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2014નું ઉદગાટન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આ પ્રસંગે પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, તથા આનંદીબેન પટેલ, વસુબેન ત્રિવેદી અને અન્ય મંત્રીઓએ હાજરી આપી હતી.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આ પતંગ મહોત્સવ સાબરમતિ રિવરફ્રંટ ખાતે 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

અમદાવાદની સાબરમતી નદીના કિનારે બનાવેલ રિવરફ્રન્ટ ખાતે આ પતંગમહોત્સવ ચાલી રહ્યો છે. દુનિયાના વિવિધ દેશોમાંથી અત્રે દરવર્ષે પતંગબાજો આવે છે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

નદીના પટમાં જ્યારે રંગબેરંગી સિંહ, હાથી, ચીલ, એન્ગ્રી બર્ડને આકાશમાં ઊડતા જોવાનો આનંદ કઇક અનેરો જ છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ઉદઘાટન સમયે પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આપણે વર્ષના અંતે પણ ઉજવણી કરીએ છીએ અને વર્ષની શરૂઆતે પણ ઉજવણી કરીએ છીએ.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

તેમજ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં વિદેશી આવાગમન વધ્યું છે અને રાજ્યના પ્રવાસન વિભાગને ઘણો ફાયદો થયો છે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

પતંગ મહોત્સવના આયોજનના કારણે અત્યાર સુધી વ્યવસાય 500 કરોડ સુધી પહોંચી ગયો છે, તેમજ ગુજરાતના લોકોને રોજગાર મળ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

કાઇટ ફેસ્ટિવલના કારણે દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ ઉભી થઇ છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ત્યારબાદ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને નરેન્દ્ર મોદીએ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014નું ઉદઘાટન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

ત્યારબાદ સરકારી શાળાના 2000 વિદ્યાર્થીઓએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યું, જેને જોવું આહલાદ્દક લાગતું હતું. ત્યારબાદ વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

નરેન્દ્ર મોદીએ ઉદઘાટન સમયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિ છે તેમણે આધ્યાત્મિકતાના માર્ગે રાષ્ટ્રભક્તિનો પાઠ ભણાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

દેશ અને દુનિયાના દરેક નવયુવાન માટે વિવેકાનંદજી એક મોટા પ્રેરણારૂપ છે. 39 વર્ષની નાના આયુષ્યમાં જીવન સમેટી લીધું પરંતુ આજે 150 વર્ષ બાદ પણ દેશની યુવા શક્તિ તેમનાથી પ્રેરણા લઇ રહી છે. ભગતસિંહ અને વિવેકાનંદ એવા પ્રેરણાસ્રોત રહ્યા છે જેમને જોઇને જ દેશની યુવા પેઢી પોતાનું માથું ઝૂકાવી દે છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014

2000 બાળકો દ્વારા કરાયેલ સૂર્યનમસ્કાર જોયું, આ એ બાળકો છે જે સરકારી શાળામાં ભણે છે અને ઝુપડપટ્ટીમાં જન્મેલા છે. અમે આ પતંગમહોત્સવ દ્વારા તેમની શક્તિનું પ્રદર્શન કર્યું છે. એટલે કે તેમને જો તક આપવામાં આવે તો તેઓ રાષ્ટ્રશક્તિમાં મહત્વનું ભૂમિકા ભજવી શકે છે. આકાશમાં કાગળરૂપી ફૂલ મોકલીને સૂર્યનમન કરવાની આપણી પરંપરા છે. તેની પાછળ આર્થિક કારણ પણ જવાબદાર છે. આ પ્રવૃત્તિ દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. આપણું પ્રવાસ વિભાગ મજબૂત થાય છે. દેશના દરેક રાજ્યમાં મકરસંક્રાંતિનો પર્વ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. હું દેશવાસીઓને મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

English summary
Three days International Kite Festival 2014 inaugurated by Narendra Modi yesterday, see pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X