For Quick Alerts
For Daily Alerts
અમદાવાદના યૂ.એન મહેતા હૉસ્પિટલના આરએમઓ ડૉ.કૌશિક બારોટની ધરપકડ
અમદાવાદમાં યૂ.એન, મેહેતા હોસ્પિટલમાં RMO ડૉ કૌશિક બારોટની સાયબર સેલ દ્વરા ધરપકડ કરવામાં આવી છે. ડીન ડૉ. આર.કે, પટેલ દ્વારા ફોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવતા હૉસ્પિટલ વિશે ખરાબ લખાણ લખનાર બીજુ કોઇ નહી પણ હૉસ્પિટલના RMO કૌશિક ભારોટ નીકળ્યા હતા.
પોલિસ સૂત્રેના જણાવ્યા અનુસાર કૌશિક બારોટ મોબાઇલમાં એવી એપ રાખતા હતા કે, જેથી સામે વાળા વ્યક્તિને કોલ કરવામાં આવે તો પણ ઓળખ છતી ન થાય આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Comments
English summary
U N Mahte Hospita RMO Dr. kaushik arrested by cybr crime
Story first published: Thursday, May 26, 2022, 12:47 [IST]