સંસ્કારનગરી બની મોર્ડન, એરપોર્ટને ઝાંખુ પાડતું બસ સ્ટેશન

Posted By:
Subscribe to Oneindia News

વડોદરા, 15 ફેબ્રુઆરીઃ વડોદરાને ગુજરાતની સંસ્કારનગરી તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ સંસ્કારનગરી હવે ધીરે ધીરે મોર્ડનનગરી પણ બની રહી છે, જેનું જીવંત ઉદાહરણ વડોદરાનું બસ સ્ટેશન છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવાર, 14 ફેબ્રુઆરીએ વડદોરા બસ સ્ટેશનને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

વડોદરાનું આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવુ બસ સ્ટેશન ‘વડ' થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જીએસઆરટીસીના અધિકારીઓ અને મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવામાં આવી છે. નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા મોદીએ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રિન પર લખ્યું હતું કે, સામાન્યમાં સામાન્ય પરિવાર, ગરીબ પરિવાર હોય તે સ્વાભાવિક રીતે બસમાં જ મુસાફરી કરતા હોય છે. ત્યારે ગરીબોના ઉપયોગમાં આવતું બસ સ્ટેશન એરપોર્ટને પણ ટક્કરના મારે તેવું કેમ ના હોય? આ પ્રયત્ન એ લાગણીની અભિવ્યક્તિ છે.

બસ સ્ટેશનની સુવિધા અંગે વાત કરવામાં આવે તો તેમાં ટિકિટ કાઉન્ટર પેસેજ સુધી મુસાફર સાથે અન્ય વ્યક્તિઓ જઇ શકશે, જ્યારે ટિકિટ કાઉન્ટરથી આગળ જવા માટે પ્લેટોફોર્મ ટિકિટ લેવી પડશે. દેશનું સૌ પ્રથમ વોટરલેસ યુરીનલ આ બસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લગેજ માટે ટ્રોલી બેગ, ટૂરિસ્ટ ઇન્ફોરમેશન સેન્ટર, ફિજિકલી ચેલેન્જ મુસાફરો માટે વ્હીલચેર મેડિકલ અને ઇમરજન્સી સુવિધા વિગેરે આ બસ સ્ટેશનમાં આપવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી જોઇએ આ બસ સ્ટેશનને.

એરપોર્ટને ઝાંખુ પાડતું બસ સ્ટેશન
  
એરપોર્ટને ઝાંખુ પાડતું બસ સ્ટેશન

વડોદરાને ગુજરાતની સંસ્કારનગરી તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ સંસ્કારનગરી હવે ધીરે ધીરે મોર્ડનનગરી પણ બની રહી છે, જેનું જીવંત ઉદાહરણ વડોદરાનું બસ સ્ટેશન છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવાર, 14 ફેબ્રુઆરીએ વડદોરા બસ સ્ટેશનને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

English summary
Narendra Modi inaugurated this unique bus station named as Sardar Vallabhbhai Patel Bus Station in Vadodara.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.