For Quick Alerts
For Daily Alerts
વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે શહેરના છાણી અને સમા વિસ્તારમાં દરોડા પાડ્યા. આરોગ્ય વિભાગે છાપી અને સમા વિસ્તારમાં શેરડીના રસ અને કેરીના રસના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૦ જેટલા સ્થળે દરોડા પાડી કાર્યવાહી હાથધરી હતી. અને ઇથીનીલથી પકવેલી કેરીઓનો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે કુલ ૬૦ કિલો જેટલી અખાદ્ય કેરીનો નાશ કરી કાર્યવાહી હાથધરી છે.
નોંધનીય છે કે ઉનાળો આવતા જ કેરીનું એક બાજુ જ્યાં મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યું છે ત્યાં જ બીજી બાજુ વડોદરા સમતે આરોગ્ય વિભાગે હાલમાં જ સુરત, અમદાવાદ, રાજકોટ ખાતે પણ વિવિધ ફળોની દુકાન પર દરોડા પાડી મોટી સંખ્યામાં કેરીના અખાદ્ય પાકનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે તમે પણ જો આ ઉનાળા