For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ

વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જેમ આ વખતે વિજય રૂપાણીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન વિજય રૂપાણીએ આ સમિટનું આજે ઉદ્ઘાટન કર્યું છે. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ 18-20 જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનાર છે. આ વખતે પાર્ટનર દેશ તરીકે ડેનમાર્ક પણ વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઈ રહ્યું છે.

vijay rupani

ક્યાં યોજાઈ રહી છે આ સમિટ
જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ મહાત્મા મંદિરના કોન્વેંશન સેન્ટર ખાતે યોજાઈ રહી છે. જેનું સરનામું છે મહાત્મા મંદિર, સેક્ટર 13સી, ગાંધીનગર, ગુજરાત, ભારત- 382017. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર કંપની જ નહિ બલકે સ્વતંત્ર રીતે જે-તે વ્યક્તિ પણ ભાગ લઈ શકે છે.

18મી જાન્યુઆરીથી 9મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થશે, ત્યારે જણાવવું જરૂરી છે કે આ વખતે વાઈબ્રન્ટ ગુજરાતમાં 12 દેશ પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે જ્યારે કુલ 100 કરતા પણ વધુ દેશો આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે 2700થી વધુ વિદેશી ડેલિગેશન સમિટમાં હાજર રહેવાના છે. કુલ 33000થી વધુ લોકો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે કુલ 355 કરતાં વધારે બી ટૂ બી મિટિંગ 260થી વધારે B2G બેઠક મળનાર છે.

આ પણ વાંચો- ગેરરીતિના કારણે પરીક્ષા તો રદ કરી પણ શું કૌભાંડકારીઓ સામે લેવાશે પગલાં?

English summary
vibrant gujarat startup and technology summit started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X