For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના વિવિધ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે મતગણત્રી

1828 પૈકી 349 ગ્રામ પંચાયતો સમરસ થતા ૧૫૫૭ ગ્રામ પંચાયતની આજે મતગણત્રી

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં થોડાક મહિના અગાઉ રાજ્યની મોટા ભાગની ગ્રામ પંચાયતોનીચૂંટણી યોજાઈ ગયા બાદ તે પછી બાકી રહેતી પંચાયતો પૈકીની ૧828 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી હતી. તેમાં 349 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા હવે 1557 ગ્રામ પંચાયતો ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે.

election

રાજ્યના 1828 જેટલા ગામડાઓમાં ફરી એકવાર આજે મતગણત્રી થઇ રહી છે. સવારથી મોટી સંખ્યામાં લોકો મતગણત્રી સ્થળ આવી પહોંચ્યા છે. આજે સાંજ સુધી પરિણામ સ્પષ્ટ થઇ જશે. 1484 સરપંચો સામે આ પદ માટે ૪૨૭૯ સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડ માટે કુલ હરીફાઈમાં રહેલ ઉમેદવારોની સંખ્યા 17682 છે. આજે પરિણામ જાહેર થશે ત્યારે રાજ્ય સરકાર તરફથી ગ્રામ પંચાયતો સમરસ બને તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંતે 349 ગ્રામપંચાયતો સમરસ કરી શકાઈ હતી.

election

Read also : રાજ્યના વિવિધ જિલ્લાની ૧૫૫૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી Read also : રાજ્યના વિવિધ જિલ્લાની ૧૫૫૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી

English summary
Vote counting day for Gujarat Gram panchayat election. Read more on this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X