ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે, ગરબે ધુમતી ગુજ્જુ ગર્લ્સ

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રીમાં ગુજરાતી યુવાન હૈયાઓ મન મૂકીને ગરબા ગુમે છે. ત્યારે આજે નવરાત્રીના સાતમા નોરતું છે. ત્યારે ખૈલેયાઓ પાસે નવરાત્રી રમવા માટેના બસ બે કે ત્રણ દિવસો જ છે. અને બીજી નવરાત્રી માટે ખૈલેયાઓને બીજા 365 દિવસ રાહ જોવી પડશે. આજ કારણ છે કે નવરાત્રીના આ છેલ્લા દિવસોમાં તમામ લોકો મન મૂકીને નવરાત્રી રમી લેવા માંગે છે.

ત્યારે ગુજરાતના વિવિધ શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વલસાડની નવલી નવરાત્રીની કેટલીક ખાસ તસવીરો અમે આજે તમને આ ફોટોસ્લાઇડરમાં બતાવાના છીએ. ત્યારે જુઓ કેવી કેવી પોશાકમાં પહેરી અને કેવી સ્ટાઇલથી ગુજરાતના યુવા હૈયાઓ માં અંબેના ગરબે ધૂમે છે...

ઝૂલણ મોરલી
  

ઝૂલણ મોરલી

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. વડોદરાની સુંદર નારીઓની રાસની રમજટ.

ઢોલીડા...
  

ઢોલીડા...

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે. મોર્ડન ચણિયાચોરીમાં ડાન્સ કરતી વડોદરાની યુવતીઓ.

એક બે ત્રણ ચાર
  

એક બે ત્રણ ચાર

વડોદરાનું દોઢીયું સૌથી વધુ વખયાણ છે. અને તે રીતે એક જ રીધમમાં નાચ કરતી આ યુવતીઓ.

ધીરે ધીરે આવજો માં...
  

ધીરે ધીરે આવજો માં...

બ્રાઇટ કલરની ચણીયાચોળી પહેરી ગરબે ગૂમતી અમદાવાદની ગૌરીઓ.

પેન્ટ શર્ટવાળી નવરાત્રી
  
 

પેન્ટ શર્ટવાળી નવરાત્રી

તો વળી પેન્ટ શર્ટમાં ગરબે ધૂમતી આ છે વલસાડની મોર્ડન ગૌરીઓ.

ઇટ્સ સેલ્ફી ટાઇમ
  

ઇટ્સ સેલ્ફી ટાઇમ

એટલું જ નહીં નવલા નોરતામાં ગરબા રમતી વખતે છોકરીઓ સેલ્ફી પડવાનો નથી ભૂલતી. ત્યારે મસ્ત હસતી આ ગુજરાતી ગૌરીઓને તો જુઓ.

English summary
Young girls dancing during Navratri Festival in Gujarat
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.