For Quick Alerts
For Daily Alerts
યુવરાજ સિંહને મળ્યા શરતી જામીન, ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ
ગાંધીનગર: ગુજરાતમાં સરકારી ભરતીમાં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની 5 એપ્રિલના રોજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે અંતર્ગત યુવરાજ સિંહ પર 307 સહિતની કલમો લગાડવામાં આવી હતી ત્યાં જ આ મામલે ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતાની સાથે જામીન આપવામાં આવ્યા છે.
Comments
yuvraj singh bail court police jail student government jobs scam gujarat gandhinagar યુવરાજ સિંહ નેતા કોર્ટ જામીન પોલીસ જેલ વિદ્યાર્થી સરકાર રાજ્ય સરકાર ગુજરાત નોકરી સરકારી નોકરી કૌભાંડ ગાંધીનગર
English summary
Yuvraj Singh gets conditional bail, barred from entering Gandhinagar
Story first published: Saturday, April 16, 2022, 18:48 [IST]