For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં 40 ભારતીયોનું અપહરણ, ISIS આતંકીયો પર શંકા

|
Google Oneindia Gujarati News

તેહરાન, 18 જૂન: ઇરાકના મોસુલ શહેરમાં 40 ભારતીય કારીગરોના અપહરણ થવાના સમાચાર છે. એક અંગ્રેજી અખબારે આ પ્રકારનો દાવો કર્યો છે. આઇએસઆઇએસ આતંકીયો પર ભારતીયોનું અપહરણ કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્યારે, વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઇરાકના હિંસા પ્રભાવિત મોસુલ શહેરમાં 40 ભારતીયો સાથે સંપર્ક થઇ શક્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો એક જ કંપનીમાં કામ કરતા હતા. ઇરાકમાં લગભગ 18 હજાર ભારતીયો ફસાયેલા હોવાનું અનુમાન છે. તેમાંથી ઘણા બધા લોકો એવા વિસ્તારમાં ફંસાયેલા છે, જ્યાં ઉગ્રવાદીઓએ પોતાનો કબ્જો જમાવી લીધું છે.

આ પહેલા સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ઇરાકના હિંસાગ્રસ્ત તિકરિત શહેરમાં ફંસાયેલી ભારતીય નર્સો સાથે સંપર્કમાં છે. સાથે જ સરકારે યુદ્ધ પ્રભાવિત આ દેશમાં ભારતીય નાગરિકોની દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારના અનુરોધ પર ઇંટરનેશનલ રેડ ક્રિસેંટના એક દળે તિકરિતમાં લગભગ 46 નર્સો સાથે સંપર્ક કર્યો અને તેમના કુશલક્ષેમની જાણકારી પાછી ભારતીય પ્રશાસનને આપી. તેમણે જણાવ્યું કે તે દેશના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ફંસાયેલા તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય મિશન પણ ઇરાકી સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન સાથે સંપર્કમાં છે.

ઇરાકમાં હિંસાની કડક શબ્દોમાં નિંદા કરતા સરકારે ગઇકાલે જણાવ્યું હતું કે તે દેશમાં 8 જૂન બાદથી આતંકીયો દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અને મોસુલ અને તિકરિત સહિત ઘણા શહેરો પર નિયંત્રણ કરી લીધા બાદ બગડતા હાલાતને લઇને ખૂબ જ ચિંતિત છે. સરકારે જણાવ્યું કે ઇરાકમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સંરક્ષા તેમના માટે ગંભીર ચિંતાનો વિષય છે.

ઇરાક આતંકના ઓથારમાં, એક નજર તસવીરો પર...

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાકના મોસુલ શહેરમાં 40 ભારતીય કારીગરોના અપહરણ થવાના સમાચાર છે. એક અંગ્રેજી અખબારે આ પ્રકારનો દાવો કર્યો છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

આઇએસઆઇએસ આતંકીયો પર ભારતીયોનું અપહરણ કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઇરાકના હિંસા પ્રભાવિત મોસુલ શહેરમાં 40 ભારતીયો સાથે સંપર્ક થઇ શક્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો એક જ કંપનીમાં કામ કરતા હતા.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાકમાં લગભગ 18 હજાર ભારતીયો ફસાયેલા હોવાનું અનુમાન છે. તેમાંથી ઘણા બધા લોકો એવા વિસ્તારમાં ફંસાયેલા છે, જ્યાં ઉગ્રવાદીઓએ પોતાનો કબ્જો જમાવી લીધું છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

આ પહેલા સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ઇરાકના હિંસાગ્રસ્ત તિકરિત શહેરમાં ફંસાયેલી ભારતીય નર્સો સાથે સંપર્કમાં છે. સાથે જ સરકારે યુદ્ધ પ્રભાવિત આ દેશમાં ભારતીય નાગરિકોની દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારના અનુરોધ પર ઇંટરનેશનલ રેડ ક્રિસેંટના એક દળે તિકરિતમાં લગભગ 46 નર્સો સાથે સંપર્ક કર્યો અને તેમના કુશલક્ષેમની જાણકારી પાછી ભારતીય પ્રશાસનને આપી.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

તેમણે જણાવ્યું કે તે દેશના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ફંસાયેલા તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય મિશન પણ ઇરાકી સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન સાથે સંપર્કમાં છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાકમાં હિંસાની કડક શબ્દોમાં નિંદા કરતા સરકારે ગઇકાલે જણાવ્યું હતું કે તે દેશમાં 8 જૂન બાદથી આતંકીયો દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અને મોસુલ અને તિકરિત સહિત ઘણા શહેરો પર નિયંત્રણ કરી લીધા બાદ બગડતા હાલાતને લઇને ખૂબ જ ચિંતિત છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

સરકારે જણાવ્યું કે ઇરાકમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સંરક્ષા તેમના માટે ગંભીર ચિંતાનો વિષય છે.

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાક ભયના ઓથારમાં, એક નજર તસવીરો પર

ઇરાકના મોસુલ શહેરમાં 40 ભારતીય કારીગરોના અપહરણ થવાના સમાચાર છે. એક અંગ્રેજી અખબારે આ પ્રકારનો દાવો કર્યો છે. આઇએસઆઇએસ આતંકીયો પર ભારતીયોનું અપહરણ કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

English summary
Indian nurses stranded in northern Iraq have been living like prisoners at a state-run hospital in Tikrit, said AFP reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X