For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલની બેટરી બેકપ વધારનાર 10 ફ્રી એપ

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] માર્કેટમાં અઢળક સ્માર્ટફોન છે, કોઇનો કેમેરો સારો છે તો કોઇની સ્ક્રીન સારી છે. આ ઉપરાંત એવા ઘણા હેંડસેટ છે જે સૌથી વધારે બેટરી બેકપ આપવાનું વચન આપે છે.

જ્યારે બીજી તરફ ફોનમાં જેટલા વધારે ફીચર્સ હશે તેટલી જ વધારે બેટરી ખર્ચ થશે. આઇડીસીના એક સર્વેની માનીએ તો 56 ટકા એંડ્રોઇડ યૂઝર, 49 ટકા આઇફોન યૂઝરોનું કહેવું છે કે તેમના માટે ફોનમાં સૌથી મહત્વનું છે બેકરી બેકપ.

ફોનમાં સારુ બેટરી બેકપ હોવા માટે ફોનમાં વધારે એમએએચની બેટરી હોવી જરૂરી છે અથવા તો ફોનમાં બેટરી બેકપ વધારના એપ્લિકેશન ઇંસ્ટોલ કરી લો, આવી ખાસ એપ્લિકેશન ખાલી-ખાલી ચાલી રહેલી એપ્લિકેશન, ડેટાને જરૂરત પડવા પર ઓફ કરી દે છે.

આવો એક નજર કરીએ 10 બેસ્ટ બેટરી બૂસ્ટર એપ પર...

ડીયૂ બેટરી સેવર

ડીયૂ બેટરી સેવર

ડીયૂ બેટરી સેવર એંડ્રોઇડ ફોન અને ટેબલેટમાં પ્રયોગ કરવામાં આવનાર ખૂબ જ પોપ્યુલર બેટરી સેવર એપ છે. આપના ફોનની 50 ટકા બેટરી વધારી દે છે.

બેટરી સેવર બૂસ્ટર

બેટરી સેવર બૂસ્ટર

બેટરી સેવર બૂસ્ટર એપમાં બસ એક ક્લિકની મદદથી આપ ફોનની બેટરી સેવ કરી શકો છો. તે આપને ફોનની બેટરી ઓછી થવાની નોટિફિકેશન પણ મોકલે છે.

2 બેટરી - બેટરી સેવર

2 બેટરી - બેટરી સેવર

2 બેટરી - બેટરી સેવરમાં ઇંટરનેટ ઓન ઓફ કરવા ઉપરાંત સ્ક્રીન બ્રાઇટનેસ સેટિંગ પણ આપવામાં આવી છે એટલે આપ ખુદ સેટ કરી શકો છો કે બેટરી સેવ કરવા માટે આપ કયા કયા ઓપ્શન બંધ કરવા માંગો છો.

કોમોડો બેટરી સેવર

કોમોડો બેટરી સેવર

કોમોડો બેટરી સેવર માત્ર આપના ફોનની બેટરી લાઇફ જ નહીં પરંતુ સિંગલ ટેપની મદદથી આપ એક સાથે તમામ એપ્લિકેશન બંધ કરી શકો છો. ફોન ફુલ ચાર્જ થઇ ગયા બાદ આપને એલર્ટ પણ મળશે.

સ્નેપડ્રેગન બેટરી ગુરુ

સ્નેપડ્રેગન બેટરી ગુરુ

સ્નેપડ્રેગન બેટરી ગુરુ આપના ફોન પ્રમાણે ખુદને સેટ કરી લે છે એટલે દિવસભરમાં આપ કઇ કઇ એપ્લિકેશન યૂઝ કરો છો અથવા તો કેટલા ફોન કરો છો, તમામને ધ્યાનમાં રાખીને તે બેટરી સેવ કરે છે.

જૂસડિફેંડર બેટરી સેવર

જૂસડિફેંડર બેટરી સેવર

જૂસડિફેંડર બેટરી સેવર ફ્રી એપ્લિકેશન છે જેમાં 3જી અને 4જી કનેક્ટીવિટી, વાઈફાઈ, સીપીયૂ સ્પીડ સેટ કરવાના 5 પ્રીસેટ ઓપ્શન આપવામાં આવ્યા છે.

વન ટચ બેટરી સેવર

વન ટચ બેટરી સેવર

વન ટચ બેટરી સેવરમાં પાવર સેવિંગ મોડ ઇનેબલ કરવા માટે માત્ર એક સિંગલ બટન ક્લિક કરવી પડે છે. પાવર સેવિંગ મોડમાં વાઇફાઇ, જીપીએસ, લોકેશન સર્વિસ ઓફ કરી દે છે.

ડીપ સ્લીપ બેટરી સેવર

ડીપ સ્લીપ બેટરી સેવર

ડીપ સ્લીપ બેટરી સેવર એપ ફોનમાં 3જી અને વાઇફાઇ સર્વિસ એક સાથે ઓફ કરીને બેટરી સેવ કરી છે. તેમાં 5 પ્રીસેટ મોડ પણ આપવામાં આવેલ છે.

ઇઝી બેટરી સેવર

ઇઝી બેટરી સેવર

ઇઝી બેટરી સેવર મોડ આપના ફોનની બેટરીને 50 ટકા સેવ કરી શકે છે જેમાં સ્ક્રીન બ્રાઇટનેસ, સ્ક્રીન ટાઇમઆઉટથી લઇને 4 પ્રીસેટ મોડ આપવામાં આવ્યા છે

બટરિયા બેટરી સેવર

બટરિયા બેટરી સેવર

બટરિયા બેટરી સેવર મોડ ઓન થયા બાદ બેકગ્રાઉંડમાં સિંક થઇ રહેલા ડેટાને બંધ કરી દે છે, સાથે જ વાઇફાઇ, બ્લૂટૂથ, ડિસ્પ્લેની બ્રાઇટનેસ પણ ઓછી કરી દે છે, જેનાથી ઘણી બેટરી સેવ થાય છે.

બેટરી લાઇફ વધારવાની 9 બેસ્ટ રીતો

બેટરી લાઇફ વધારવાની 9 બેસ્ટ રીતો

આ રીતો અપનાવશો તો આપની બેટરી ક્યારેય નહીં ખૂટે...કરો ક્લિક...આ રીતો અપનાવશો તો આપની બેટરી ક્યારેય નહીં ખૂટે...કરો ક્લિક...

English summary
There are plenty of different smartphones on the market these days and they come loaded with all sorts of features.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X