• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતે આખી દુનિયાને શિખવાડી છે આ 10 વાતો

By Kumar Dushyant
|

શું તમને તમારા ભારતીય હોવા પર ગર્વ છે? જો આવું નથી તો તમારે બૉલ્ડસ્કાઇના આ આર્ટિકલને જરૂર વાંચવો જોઇએ. તેને વાંચ્યા બાદ કદાચ તમને ભારતીય હોવાના પર ગર્વ અનુભવશો અને તમે આખી દુનિયાની સામે ગર્વથી કહી શકશો કે તમે ભારતીય છો. ભારતમાં ઘણી એવી ખાસ વાતો અને વસ્તુઓ છે જેના વિશે દુનિયા શીખી શકે છે.

ભારતની વિવિધ શૈલી, ભાષા, પોશાક, ભોજન, રમત વગેરે તેને મહાન રાષ્ટ્ર બનાવે છે. ભારતીય લોકોનો અંદાજ અને રીત અનોખી હોય છે. અહીં દસ એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે જેને આખી દુનિયા ભારત પાસેથી શીખી શકે છે.

ભાષા

ભાષા

ભારતના દરેક રાજ્ય અને દરેક જિલ્લામાં અલગ પ્રકારની ભાષા બોલવામાં આવે છે. વર્તમાનમાં ભારતમાં લગભગ 780 ભાષાઓ નિયમિત રૂપે બોલવામાં આવે છે. મલ્ટીલેંગ્વેઝ કંટ્રી ઇન્ડિયા પાસે આખુ જગત ઘણી ભાષાઓ શીખી શકે છે.

જીવનનો હિસ્સો બની ગયેલી 10 ભારતીય માન્યતાઓ

સંયુક્ત પરિવાર

સંયુક્ત પરિવાર

ભારતમાં અત્યારે પણ સંયુક્ત પરિવાર પ્રથા પ્રચલિત છે. બહારી દેશોને એક જ છત નીચે પ્રેમથી આખા પરિવારને સાથે રહેવું આશ્વર્યજનક લાગી શકે પરંતુ ભારતના લોકો હંમેશા સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે.

વડીલોની સલાહ બનાવી શકે છે તમારી જીંદગી સરળ

આર્યુવેદ

આર્યુવેદ

આર્યુવેદ, વૈજ્ઞાનિક ચિકિત્સાની એક ખાસ પદ્ધતિ છે જે પ્રાચીનકાળથી ભારતમાં અપનાવવામાં આવે છે. તેનાથી ના ફક્ત રોગોની સારવાર થાય છે પરંતુ જીવનશૈલીમાં સુધારો પણ લાવી શકાય છે. ભારતની આ ચિકિત્સા પદ્ધતિ ખૂબ કારગત સાબિત થઇ શકે છે જો તેને ગ્લોબલ સ્તર પર લઇ જવામાં આવે.

આર્યુવેદના આ 9 નુસખા ઘટાડશે કરશે તમારું વજન

સાડી

સાડી

ફેશન આવે છે અને જાય છે પરંતુ સાડીની ફેશન ક્યારેય પણ જતી નથી. ભારતમાં સાડીઓનું પ્રચલન ખૂબ વધારે છે. ભારતીય મહિલાઓ સાડીઓ લઇને ખૂબ જ ક્રેજી હોય છે અને તે તેમને સારી રીતે કૈરી પણ કરી શકે છે. જો આખી દુનિયામાં સાડીનો ટ્રેંડ આવી જાય તો ફેશન જગતમાં નવી ધૂમ મચી શકે છે.

શોખ બડી ચીઝ હૈ: દુનિયાની 10 સૌથી મોંઘીદાટ બિયર

નમસ્તે

નમસ્તે

ભારતમાં જો કોઇ કોઇને મળે છે અથવા કોઇના ઘરે જાય છે તો તેને ગ્રીટકરતાં નમસ્તે કરવાનું પ્રચલન છે. દરેક જણ નમસ્તે કરીને એક-બીજાનું અભિવાદન કરે છે. હિન્દુસ્તાનમાં જ અતિથિને દેવ ગણવામાં આવે છે અને તેની સુખ-સુવિધાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે.

વિશ્વના આ 10 દેશ પાસે છે સૌથી શક્તિશાળી સેના

ચેસ

ચેસ

રમતનો રાજા કહેવામાં આવતી રમત ચેસ, ભારતમાં જ બની હતી. આ એક શાનદાર રમત છે જે દુનિયાના ઘણા દેશોમાં અત્યારે રમવામાં આવે છે.

કેમ આ ચકલી પોતાના માળામાં રાખે છે સિગરેટ, વાંચો આવી 10 અટપટી વાતો

બૈડમિંટન

બૈડમિંટન

બૈડમિંટનની રમતને ઘણા ભારતીય ખૂબ પસંદ કરે છે. આ રમતને રમનાર દુનિયાનો સૌથી મોટો ભાગ ભારતમાં જ રહે છે.

આજથી મુંબઇ મેટ્રોનો આરંભ; મુંબઇ મેટ્રો અંગે જાણવા જેવી 10 બાબતો

વિવિધ રેસિપી

વિવિધ રેસિપી

ભારતના દરેક રાજ્યની અલગ પાક શૈલી છે. દરેક રાજ્યમાં અલગ પ્રકારે ભોજન બનાવવામાં આવે છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલા અને સામગ્રી પણ અલગ પ્રકારની હોય છે. વૈશ્વિક સ્તર પર ભારતની વિવિધતાભરી પાક શૈલીને પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે.

મરતાં પહેલાં ચોક્ક્સ ચાખી લેજો આ 10 વ્યંજન

યોગ

યોગ

ભારતમાં માનસિક, શારીરિક અને આત્મિક રીતે સ્વસ્થ્ય રહેવા માટે યોગની ખાસ પદ્ધતિ ખૂબ ફાયદાકારક સાબિત થઇ. આખા જગતમાં યોગની આ ખાસ પદ્ધતિને શીખવી જોઇએ, જેથી તે પણ સ્વસ્થ રહી શકે.

Yoga Day Spl: પેટ ફ્લેટ કરવા માટે 10 યોગાસન

ધ્યાન

ધ્યાન

જો તમે લાંબું જીવન જીવવા માંગો છો અને તે પણ સ્વસ્થ રીતે, તો ધ્યાન કરવું એકદમ લાભદાયક હોય છે. દુનિયાએ ભારત પાસેથી ધ્યાન કરવાની પદ્ધતિને પણ શીખવી જોઇએ. જેથી મનને શાંત રાખી શકાય.

ભૂકંપ અને ભારત સાથે જોડાયેલા 10 રહસ્ય

English summary
From various rituals, foods, dresses, inventions, games there are many more things which each Indian citizen has contributed in some way or the other to a global culture. Here are 10 of the most amazing things India has taught the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X