• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિહારમાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રેક્ટર-કારની ટક્કરમાં 11ના મોત, 4 ઘાયલ

|
Google Oneindia Gujarati News

બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટના મુઝફ્ફરપુરના એનએચ-28 કાંતિ પોલિસ સ્ટેશન વિસ્તારમાં બની. જણાવવામાં આવી રહ્યુ છે કે હાઈવે પર ટ્રેક્ટર અને કારની જોરદાર ટક્કર થઈ હતી. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી. ઘટનાની માહિતી શનિવારે પોલિસે આપી છે. હાલમાં ઘટનાની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસાઃ કેન્દ્ર સરકારે કેરળની બે ચેનલ પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યોઆ પણ વાંચોઃ દિલ્હી હિંસાઃ કેન્દ્ર સરકારે કેરળની બે ચેનલ પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો

English summary
11 dead and 4 people injured as car tractor collide on highway in bihar muzaffarpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X