For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેમિના મિસ ઇન્ડિયા 2015ની શરૂઆત

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

જયપુર

જયપુર

28માં એશિયન ટેબલ ટેનિસ કપમાં ભારતના ઉચંતા શરત કમલે કોરિયન ખેલાડી ઝૂ ને પછાડી કપ પોતાના નામે કર્યો.

અલ્હાબાદ

અલ્હાબાદ

શુક્રવારે અલ્હાબાદ કોર્ટ પરિસરમાં એક વકીલની હત્યા બાદ રોષે ભરાયેલા વકીલોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારે કોઇ અનિચ્છનીય બનાવને ટાળવા રેપિડ એક્શન ફોર્સને તેનાત કરવામાં આવી હતી.

મુંબઇ

મુંબઇ

ફેમિના મિસ ઇન્ડિયા 2015ની શરૂઆત. આ ઇવેન્ટ દરમિયાન ફેમના મિસ ઇન્ડિયાના પ્રતિસ્પર્ધીઓએ આપ્યો પોઝ.

નવી દિલ્હી

નવી દિલ્હી

શુક્રવારે IIFA મતદાન સપ્તાહ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અક્ષરા હસને આઇફા એવોર્ડના પુસ્કાર સાથે પોઝ આપતી નજરે પડી. નોંધનીય છે કે આ એવોર્ડ આ વર્ષે જૂનમાં યોજાશે.

જલંધર

જલંધર

શુક્રવારે જલંધરમાં કલા અને સાંસ્કૃતિક સપ્તાહના આંતરાષ્ટ્રિય પ્રદર્શનમાં નેધરલેન્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

English summary
14 March: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X