• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓની એન્ટ્રી: પીએમ

By Prajapati Anuj
|

દેશ આજે સ્વતંત્રતા દિવસની 72 મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ અવસરે દેશનો દરેક વ્યક્તિ દેશપ્રેમની ભાવનાથી રંગાયેલો છે. સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી મોદી આજે દેશને લાલ કિલ્લાથી સંબોધિત કરશે. પીએમ તરીકે નરેન્દ્ર મોદીનું આ પાંચમું ભાષણ હશે. પહેલીવાર પીએમ મોદી ઘ્વારા વર્ષ 2014 દરમિયાન દેશને લાલ કિલ્લાથી સંબોધન કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આજના ભાષણમાં પીએમ મોદી ઘણા એલાન કરી શકે છે. તેની પાછળ મોટું કારણ છે કે પીએમ તરીકે નરેન્દ્ર મોદી સરકારનું પાંચમું અને છેલ્લું ભાષણ છે. એટલા માટે આવતા વર્ષે ઈલેક્શન પહેલા પીએમ મોદીનું આ ભાષણ ખુબ જ અગત્યનું માનવામાં આવે છે.

narendra modi

Read More

English summary
Narendra modi speech on 15 august from Red fort. Here is the full live updates of the independence day celebration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more